સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/મ્હાંને ચાકર રાખોજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મ્હાંને ચાકર રાખોજી,
ગિરિધારી લાલ, ચાકર રાખોજી.

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં,
વૃંદાવન કી કુંજગલિન મેં, ગોવિંદ-લીલા ગાસૂં.

ચાકરી મેં દરસન પાઊં, સુમિરન પાઊં ખરચી,
ભાવ-ભગતિ જાગીરી પાઊં, તીનો બાતાં સરસી.

મોરમુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતીમાલા,
વૃંદાવન મેં ધેનુ ચરાવે, મોહન મુરલીવાલા.

ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખૂં બારી,
સાંવરિયા કે દરસન પાઊં પહિર કસુમ્બી સારી…