સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/રામ રાખે ત્યમ રહિયે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રામરાખેત્યમરહિયે, ઓધવજી, રામરાખેત્યમરહિયે,
આપણેચિઠ્ઠીનાચાકરછૈયે.
કોઈદિનપ્હેરિયેહીરનાંચીર, તોકોઈદિનસાદાંફરિયે.
કોઈદિનભોજનશીરોનેપૂરી, તોકોઈદિનભૂખ્યાંરહિયે.
કોઈદિનરહેવાનેબાગબગીચા, તોકોઈદિનજંગલરહિયે.
કોઈદિનસૂવાનેગાદીતકિયા, તોકોઈદિનભોંયપરસૂઈએ.
બાઈમીરાંકેપ્રભુગિરિધરનાગર, તોસુખદુઃખસર્વેસહિયે.