સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/વૃંદાવન મોરલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વાગેછેરેવાગેછે,
વૃંદાવનમોરલીવાગેછે;
તેનોશબ્દગગનમાંગાજેછે.
વૃંદાતેવનનેમારગજાતાં,
વા’લોદાણદધિનાંમાગેછે.
વૃંદાતેવનમાંરાસરચ્યોછે,
વા’લોરાસમંડળમાંબિરાજેછે.
પીળાંપીતામ્બરજરકસીજામા,
વા’લાનેપીળોતેપટકોરાજેછે.
કાનેતેકુંડળમસ્તકેમુગટ,
વા’લામુખપરમોરલીબિરાજેછે.
વૃંદાતેવનનીકુંજગલનમાં,
વા’લોથનકથૈથૈનાચેછે.
બાઈમીરાંકહેપ્રભુગિરિધરનાગુણ,
વા’લાદર્શનથીદુખડાંભાજેછે.