સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદ ટાકસાળે/પુસ્તકોની હૂંફ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મારીદીકરીગમેત્યાંપ્રવાસેજવાનીકળે, કેપછીગામમાંનેગામમાંજતેનીમાસીનીછોકરીનેત્યાંજતીહોય, તેઘરમાંથીનીકળતાંનીકળતાંલાગલુંજએકપુસ્તકસાથેલઈલેછે. એનીઆઆદતજોઈનેમારીછાતીઊભરાયછે. યેસ્સ... આમારીજઆદત! આમતોમુસાફરીમાંપુસ્તકવાંચવુંમુશ્કેલબાબતછે. એનાથીવાંચનારનીઆંખનેઅન્યાયથાયછે, અનેતેજપ્રમાણેબારીમાંથીદેખાતાનોખા-નિરાળાપ્રદેશનેપણઅન્યાયથાયછે. મારીછોકરીમાસીનેત્યાંજાયએટલેત્યાંએનીમશિયાઈબહેનસાથેગપસપનેટોળટપ્પાંકરવાનીએતોજાણેનક્કીહોયછે. એત્યાંપુસ્તકવાંચવાનીનથીએપણનક્કીહોયછે. આપણમારાજેવુંજ. હુંપણપુસ્તકસાથેલઉંએનોઅર્થએવાંચુંએવોનથીહોતો. એસાથેલેતીવખતે, મારાથીએવંચાવાનુંનથીએનોમનેપૂરોઅંદાજહોયછે. તોયહુંપુસ્તકસાથેલઉંછું. કેમ? પુસ્તકસાથેછે, એલાગણીજમનનેદિલાસોઆપનારીહોયછે. પુસ્તકવંચાયકેનવંચાય, પણવખતઆવ્યેએઆપણીપાસેછેએવાતમહત્ત્વનીહોયછે. પૈસાનાપાકીટજેવીઆવાતછે. આપણેબહારજઈએનેપાકીટભૂલીગયાછીએએવુંયાદઆવેએટલેએકદમબગવાઈજવાયછે. દુકાનમાંનીકેટલીયચીજોઇશારાકરતીહોયછે. એકાએકખરીદીકરવાનીસખતઇચ્છાથાયછે. પણશુંકરીએ? પાકીટજહોતુંનથી! હોટેલદેખીનેભૂખલાગીહોયએવુંલાગવામાંડેછે. અંદરજઈનેમસાલાઢોંસાઝાપટવાનુંમનથાયછે. પણઅરેરે! ખિસ્સામાંપાકીટનથીહોતું! ખિસ્સામાંપાકીટનહોવાનીલાગણીજમનનેઅસલામતબનાવેછે. પણપાકીટહોયએટલેઆવુંકશુંથતુંનથી. એ‘ખિસ્સામાંછે’ એખ્યાલથીજમાણસનેટેકોનેહૂંફરહેછે. આખાદિવસમાંપાકીટખોલવાનોવખતપણઆવતોનથી. પણ‘પાકીટછે’ એલાગણીજમનનેસલામતીઆપીરહેછે. પુસ્તકનીબાબતમાંપણઆવુંજથતુંહોવુંજોઈએ. એઆપણીસાથેછેએવીહકીકતથીજઆપણેએકસુશિક્ષિત, સંસ્કારીદુનિયાનાનાગરિકછીએ, એવીહૂંફાળીલાગણીમનમાંજાણતાં-અજાણતાંઊભીથતીહોવીજોઈએ. ગમેતેવીકંટાળાજનકકેઅકળાવનારીપરિસ્થિતિઊભીથાયતોપણપુસ્તકોનોસંગાથછેજ, આવોદિલાસોપુસ્તકસાથેહોયએટલેહંમેશાંથતોરહેછે. બ્રિટિશલાઇબ્રેરીમારીખૂબમનગમતીલાઇબ્રેરીછે. ત્યાંજાઉંએટલેવિવિધવિષયોપરનાંપુસ્તકોજોઈનેઆંખફાંગીથઈજાયછે. કેટલાંકવર્ષોપહેલાં‘હજુઆપણેકેટલાંબધાંપુસ્તકોવાંચવાનાંછે’ એવિચારમાત્રથીછાતીબેસીજતી! હવેએમથાયછેકેઆખોજન્મારોઆપણેમાત્રપુસ્તકોજવાંચ્યાકરીએ (એમકરવુંશક્યપણહોતુંનથી) તોયઆમાંથીકેટલાંબધાંપુસ્તકોવાંચવાનાંરહીજજાય, અનેએનોકોઈઉપાયનથી. તોયબ્રિટિશલાઇબ્રેરીનાંકેટલાયવિષયોપરનાંપુસ્તકોઇશારોકરીનેબોલાવતાંરહેછેઅનેહુંએમનેઉમંગથીઘરેલઈઆવુંછું. ક્યારેકએમથાયછે, ‘એકવારતોઆખોશેક્સપિયરવાંચીનાખીએ.’ એનામાટેથોડીકવાચનશિસ્તકેળવીએએટલેબસ! એઉપાડેએકાદનાટકઝડપભેરવંચાઈયેજાયછે. પણપછીઉત્સાહઓસરીજાયછે. ‘એનોટેટેડડિકન્સ’ નામેપાંચપાંચનવલકથાઓનાબેમસમોટાખંડછે. એહુંકેટલીવારઘરેલઈનેઆવ્યોહોઈશ, એનીકોઈગણતરીજનથી. એઘરેલાવું; કામકેબીજાંરોકાણોનેલીધે, કેપછીઆંખસામેટેલિવિઝનનુંઅખંડઅગ્નિહોત્રચાલતુંહોવાનેકારણેએપુસ્તકોવંચાયતોનહીંજ. પછીએવાંચ્યાવિનાજથોડાંપાનાંફેરવીનેપાછાંઆપીદેવાનાં. આવુંકેટલીવારબન્યુંછેએકહેવુંમુશ્કેલછે. છતાંહુંખંતપૂર્વકએપુસ્તકોલાવુંછું, ખંતથીરિન્યુકરાવુંછું. આવુંત્રણવખતથાયએટલેએપુસ્તકોપાછાંઆપવાનોસમયથઈજાયછે. તોયએમથતુંરહેછેકેઆપણાથીઆપુસ્તકોવંચાઈજજશે. લાઇબ્રેરીમાંપુસ્તકોમોડાંપાછાંઆપતાંદંડેયઘણોભરવોપડેછે. પણતેનાબદલામાંપુસ્તકોથોડાવધુસમયમાટેસાથેરાખવાનોસંતોષમેળવીશકાયછે. પુસ્તકોપાછાંઆપતીવખતે, એમનોજેસહવાસથયોતેનાથીજ‘આપણેતેવાંચ્યાં’ એવુંલાગતુંરહેછે. પુસ્તકોમાત્રસાથેરાખવાથીજોઆવો‘સાત્ત્વિક’ સંતોષમળતોહોય, તોએખરેખરવાંચીએત્યારેકેટલોબધોસંતોષમળતોહશે!

(અનુ. સંજયશ્રી. ભાવે)


[‘શબ્દસૃષ્ટિ’ માસિક: ૨૦૦૫]