સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/કેટલું મળ્યું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મેક્સીકોનાએકપ્રદેશમાંઠંડાઅનેગરમપાણીનાઝરાપાસેપાસેઆવેલાછે. ત્યાંથીસ્ત્રીઓપોતાનાંકપડાંપહેલાંઊકળતાપાણીનાઝરામાંબોળેછેઅનેપછીબાજુનાઠંડાપાણીમાંતારવીનેનિચોવીનાખેછે. આવીસગવડજોઈનેત્યાંગયેલએકપ્રવાસીએકહ્યું : “આવીસરસકુદરતીસગવડમળવાથીઅહીંનાલોકોઈશ્વરનોઆભારમાનતાહશે!” “આભાર?” ત્યાંનારહેવાસીએસામેકર્યો, “અરે, અહીંનાલોકોતોઅફસોસકરેછેકેઝરામાંગરમપાણીતોછેપણતેસાબુકેસોડાવાળુંનથી!” કેટલાંકદુઃખોઆપણેપોતેઊભાંકરીએછીએ, એમાંનુંએકદુઃખઆપણાઅસંતોષનુંછે. સામાન્યરીતે, માણસપોતાનેજેમળવુંજોઈએતેમળ્યુંનથી, પોતાનેકેટલોઅન્યાયથયોછેએનોજવિચારકરેછે. આવાવિચારનેકારણેતેનામાંઅસંતોષજન્મેછેઅનેઅસંતોષમાંથીદુઃખજન્મેછે. આવીરીતેવિચારનારમાણસનેઅન્યાયથયોહશેઅનેતેનેકારણેતેનેકેટલુંકગુમાવવુંપડ્યુંહશે; પરંતુતેનેજેપ્રાપ્તથયુંછેતેમાંકેટલીબધીવ્યક્તિઓનોફાળોછે, તેનોતેનેવિચારઆવેછેખરો? આપણાજીવનનીરચનાએટલીઅટપટીછેકેઆપણેગમેતેટલાશક્તિશાળીહોઈએતોપણઆપણીપાસેનુંબધુંમાત્રઆપણીશક્તિઓનેકારણેજપ્રાપ્તથઈશકેનહિ. કેટલીબધીવસ્તુઓઆપણનેઆપણાપૂર્વજોતરફથીવારસામાંમળેલીહોયછે? કેટલુંબધુંમિત્રોનેકારણેપ્રાપ્તથયુંહોયછે? કેટલુંદેશનેકારણે, સમાજનેકારણે, જાણીતાઅનેઅજાણ્યાલોકોનેકારણેઆપણનેમળ્યુંહોયછે? આપણેજેકાંઈહોઈએ, જ્યાંહોઈએ, ત્યાંપહોંચવામાંકેટલીબધીવ્યક્તિઓનોફાળોછેતેનોજોઆપણેવિચારકરીએ, તોએમનાતરફઆપણામનમાંઆભારનીલાગણીઉત્પન્નથયાવિનારહેનહિ. જેમાણસબીજાનાઋણનોસ્વીકારકરેછે, તેઊંડાસુખઅનેસંતોષનીલાગણીઅનુભવીશકેછે.