સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કરજદાર છીએ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ન બોલે તેને બોલાવજો, જે ન આવે તેને ઘેર જજો, જે રિસાય તેને રીઝવજો; ને બધું તેમના ભલાને સારુ નહિ, પણ તમારા ભલાને સારુ કરજો! જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.