સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ફોજદારી કાયદામાં ઉમેરવાની કલમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          [બલવંતરાયક. ઠાકોરનોએકઅંગ્રેજીપત્રમળેલો, તેનાજવાબમાંતા. ૨૪-૭-૧૯૧૮એ] જ્યારેઆપણીપાર્લમેન્ટથશેત્યારેફોજદારીકાયદામાંએકકલમદાખલકરવાનીહિલચાલકરવીપડશે, એમજોઉંછું : બંનેહિંદુસ્તાનીએકજભાષાજાણતાહોવાછતાંએકમાણસબીજાનેઅંગ્રેજીમાંલખે, અથવાબીજાસાથેતેભાષામાંબોલે, તેનેઓછામાંઓછીછમાસનીસખતમજૂરીસાથેસજાકરવામાંઆવશે. આવીકલમવિશેતમારોઅભિપ્રાયજણાવશોજી, અનેસ્વરાજમળ્યુંનથીતેદરમિયાનજેગુનોકરેતેનેસારુશાઇલાજલેવાઘટેએપણજણાવશો.