સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/બહેનોને

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પોતેકચરાઈગઈછેઅનેઅસહાયબનીગઈછે, એમબહેનોનેઆજેલાગેછે. સ્ત્રીનીઆબરૂનીરક્ષાનીએકમાત્રાબાંયધરી, બેઆબરૂથવાકરતાંમરણપસંદકરતાંશીખવુંએજછે. મારુંબલિદાનકંઈનહીંતો, મરણનેમાનભેરભેટવાનીકળાતેમનેશીખવશે. એવસ્તુકદાચદમનગુજારનારાઓનીઆંખોપણખોલશેઅનેતેમનાહૃદયનેઓગાળશે. કોઈપણગાંડપણદરમિયાનબહેનોનેસૌથીવધારેસહનકરવુંપડ્યુંછે, એટલેતમારેમાટેમારુંહૃદયદ્રવેછે. પણમનેલાગેછેકેદોષમાંથીતમનેસર્વથામુક્તકરીશકાયતેમનથી. માતાઓ, પત્નીઓતથાબહેનોતરીકેનીતમારીપૂરીઅસરતમેતમારાપુરુષોપરપાડીહોત, તોજેશરમજનકકૃત્યોબન્યાંતેઅટકાવીશકાયાંહોત. એનેબદલેકેટલીકબહેનોએતો, તેમનાપુરુષોએપરકોમનીબહેનોસામેકરેલાગુનાઓનેપોતાનીકોમસામેકરવામાંઆવેલાગુનાઓનાયોગ્યબદલાતરીકેસુધ્ધાંલેખ્યાછે! હુંતમનેચેતવુંછુંકેતમારાપ્રિયજનોનેઘરનીબહારજે‘નીતિમત્તા’ આચરવાનુંપ્રોત્સાહનઆપવામાંઆવ્યુંહતું, તેજ‘નીતિમત્તા’ ઘરનીઅંદરપણતેઓઆચરશેત્યારેતેનાંમાઠાંપરિણામોતમારેભોગવવાનાંઆવશે. પ્રાર્થનાસભામાંવિક્ષેપનાખનારબહેનોપરમનેક્રોધનથીચડતો; મનેકેવળદુઃખથાયછેકેબહેનોકેટલીબધીભોળી, કેટલીબધીઅજ્ઞાનછે, કેટલીબધીસહેલાઈથીતેમનેઅવળેરસ્તેદોરીશકાયછે! એકજમાનામાંપરદેશીકાપડનીદુકાનોતથાદારૂનાંપીઠાંઆગળપિકેટિંગકરવામાટેપોતાનાંઘરબાર, કુટુંબઅનેબાળકોછોડીનેહજારોનીસંખ્યામાંહિંમતપૂર્વકબહેનોજબહારનીકળીપડીહતી; લાઠીમારતથાઅપમાનોનોમુકાબલોતેમણેજકર્યોહતો; અનેઅત્યારનીપરિસ્થિતિમાંપણસૌથીવધુયાતનાઓતેઓજસહીરહીછે. તેમનાપરહુંક્રોધકેવીરીતેકરીશકું? ઊલટું, મારીપરક્રોધકરવાનોતેમનેપૂરોહકછે. કેમકે, પુરુષજાતેબહેનોનેકચરીનાખીછે; મારીપોતાનીપત્નીપરએકવખતજુલમકરનારહું, એબરાબરજાણુંછું.