સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/શુદ્ધ કાંચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આનંદશંકરભાઈએ‘હિંદુધર્મનીબાળપોથી’ લખેલીછે, પણએવૃદ્ધપુરુષોપણરસપૂર્વકવાંચીશકેઅનેજ્ઞાનમેળવીશકેએવીછે. મનેતોએઅલૌકિકગ્રંથલાગેછે. એમાંથીહુંતોરસનાઘૂંટડાપીરહ્યોછું. આનંદશંકરભાઈનાબહોળાવાચન-મનનુંઆપુસ્તકદોહનરૂપછે. આનંદશંકરધ્રુવનાધર્મઉપરનાસુંદરનિબંધોનોસંગ્રહ [‘આપણોધર્મ’] શુદ્ધકાંચનછે. આનિબંધોથીમનેભારેસુખમળ્યુંછે.