સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યદુનાથ થત્તે/બાની વરસગાંઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          હાલમાંનવાનવાતહેવારોનવાજમાનામુજબનીકળવાલાગ્યાછે. નેતાઓનાજન્મપ્રસંગેહવેતેમનીવર્ષગાંઠોઊજવવામાંઆવેછે. નાનાંબાળકોનાજન્મદિનતોઘણાસમયથીઘેરઘેરઊજવવામાંઆવેછે. પરંતુદુનિયામાંબધીવ્યક્તિઓનાકરતાંજેનુંમહત્ત્વવધારેછેએવીતોમાતાજછે. અમેરિકાજેવાદેશોમાંમેમહિનાની૧૧મીએમાતૃદિનઊજવવામાંઆવેછે. તેલોકોએમાતૃપૂજાનેરાષ્ટ્રીયતહેવારોમાંસ્થાનઆપ્યુંછે. સારીકલ્પનાકોઈનીપણહોય, તેસારીહોયતોતેનોઅમલકરવામાંજઅકલમંદીછે. આવાતમારામનમાંઆવીઅનેઅમેઆવરસથીજતેનોઅમલકરવાનોનિશ્ચયકરીલીધો. બાબાળકોમાટેકેટલોપરિશ્રમઉઠાવેછે, કેટલોત્યાગકરેછે! તેમાટેકૃતજ્ઞતાપ્રગટકરવાનીકલ્પનાબધાપરિવારનેગમીગઈ. માતાનીવરસગાંઠનાદિવસેમાતાનેખુશરાખવાનુંબધાંએઠરાવ્યું. જેદહાડેમાતાનોજન્મદિનઆવવાનોહતોતેદિવસેપિતાજીએકામથીછુટ્ટીલઈલીધી. આટલામહત્ત્વનાતહેવારનાદિવસેઅમે, ભલા, કેમનિશાળેજઈશકીએ? અમેપણરજાલઈલીધી. પ્રસિદ્ધમાણસોનાજન્મદિવસોપરરજાલેવાનોતોઆપણોરિવાજજછે. માનોજન્મદિવસતેશુંદિવાળીથીઊતરતોતહેવારહોઈશકે? બધુંઘરસજાવવાનુંહતું. સ્થાનેસ્થાનેફૂલોનીમાળાઓઅનેકાગળનીઝંડીઓલગાવવાનીહતી. આંગણાનેલીંપીગૂંપીત્યાંસાથિયાચીતરવાનાહતા. ઘરમાંદીવાલેદીવાલે‘માતૃદેવોભવ’, ‘One who rocks the cradle rules the world’, ‘નમાતુઃપરંદૈવતમ્’, ‘માતાએભગવાનનુંસૌથીસૌમ્યરૂપછે’ એવાંસૂત્રોઅનેકહેવતોમોટામોટાઅક્ષરોમાંલખવાનાંહતાં. ફૂલોનીમાળાઓબનાવવામાંઅમારીમાઅજોડછે. બધાગામમાંતેનીખ્યાતિછે. દરવરસેદિવાળીમાંઘરસજાવવાનુંકામતોએજકરેછે. તોબાનાજેવાઅનુભવીનેછોડીનેઅમારાંજેવાંબિનઅનુભવીછોકરાંઓઘરનેશુંસજાવવાનાંહતાં? બાએઆકામઉપાડીલીધું. અમનેકરવાજનદે! અમેતેનેફરીફરીકહીએકેઅમેકરીલઈશુંબધું. પણતેમાનેત્યારેને? હુંઘરસજાવવામાંઆટલોરસધરાવતોનહતો, પણમારીબહેનોકહેતીકેઘરસજાવ્યાવગરઉત્સવકેવો! ઘરનીસાફસૂફીપણમાતાએપોતેજકરીલીધી. અમેતોમાતાનેદુઃખનઆપવાનીપ્રતિજ્ઞાલઈનેબેઠાંહતાં! થોડામાટે, ભલા, તેનેનારાજકેમકરાય? અનેતહેવારનેમાટેનવાંકપડાંતોતદ્દનજરૂરીછે. મારીબહેનોઆતહેવારમાટેસારીસારીરેશમીસાડીઓખરીદીનેલાવી. રેશમીસાડીઅનેસુતરાઉબ્લાઉઝતોમેળવિનાનાંજદેખાય. એથીબ્લાઉઝમાટેપણકપડુંલેવુંપડ્યું. આપણાદેશનાદરજીઓતોતદ્દનગમારછે. વખતસરકપડુંસીવીનેઆપેતોતેદરજીજશાના? અનેઆટલાથોડાસમયમાંકોણકપડુંસીવીનેઆપે? તેથીબરોબરસમયપરકપડાંતૈયારથાયએમાટેમાતાએપોતેબ્લાઉઝસીવીનેતૈયારકરીઆપવાનુંઆશ્વાસનઆપ્યું. માતાનોજન્મદિવસઊજવવાનાતહેવારમાટેઅમોબન્નેભાઈઓમાટેપિતાજીએબેબુશકોટખરીદ્યા. તેઓશ્રીએઆપુણ્યપ્રસંગનીયાદમાટેએકસારીફાઉન્ટનપેનખરીદકરી. માતામાટેઅમેકૅલિકોનુંસારુંકપડુંલેવાનુંધાર્યુંહતું. પણસમયએવોઆવ્યોછેકેચીજનીજેવખતેજરૂરહોયતેવખતેએમળેજનહિ, અનેમામૂલીમાણસકાળાબજારનીકિંમતઆપીનેશુંખરીદીશકે? તેથીબાએકહ્યું : “રહેવાદો. આગળસગવડેલઈલઈશું. હમણાંજખરીદવાનીઉતાવળશીછે? મારીજૂનીસાડીઓછે — જેહુંતહેવારનાદિવસેપહેરુંછું — તેપહેરીનેજઆતહેવારઊજવીશ.” અમેતેનેનારાજકરવાઇચ્છતાનહતા, એટલેએનુંકહેવુંમાનવુંજપડ્યું. પહેલાંતોતેમાતૃદિનઊજવવાજરાજીનહતી. જેમતેમકરીનેતેનેગળેએઉતાર્યુંહોવાથીતેનીઇચ્છાનેપ્રમાણમાન્યાવગરઆરોજનહતો. માતાનેરોજઘરનુંએટલુંબધુંકામકરવુંપડેછેકેતેનેફરવાજવાનીપણતકનથીમળતી. રસોઈમાંથીપણભાગ્યેજરજામળે. તેનીવર્ષગાંઠનાદિવસેતોરસોઈમાંથીતેનેરજામળવીજોઈએ! તેદિવસેતેનેમોટરમાંબેસાડીનેસૈરકરવાલઈજવાનુંપણઅમેધાર્યુંહતું. નજીકમાંએકસારુંતળાવહતું. બાકેટલાંયવર્ષોથીતેજગામમાંરહેતીહતી, છતાંએકવારપણતળાવજોવાજવાનુંશક્યબન્યુંનહતું. પણતળાવપરજઈએતોસાથેનાસ્તોતોજોઈએજ! પણબહેનોનેરસોઈકરવાનુંજ્ઞાનનહતું. જુઓતો, આજકાલનીસુશિક્ષિતયુવતીઓ! તેશુંરસોઈજાણે! ચાબનાવવાપણકોઈતેઓનેકહેતોઆંખકાઢતી. કોકવારબનાવતી, તોકાંતોખાંડનાંખવીભૂલીજતી, કાંતોબેવારખાંડનાખતી. તહેવારનાદિવસેનાસ્તોસારોનથાયતોબધીમઝાજચાલીજાય! રસોઈકરવામાટેઅમેમાણસનીતપાસકરવામાંડી. પણરસોઈયોનજમળ્યો. રસોઈયોએટલાબધાપૈસામાગતોહતોકેતેનેબોલાવીએતોમોટરમાંસૈરકરવાનોકાર્યક્રમરદકરવોપડત. બાએકહ્યું : “હુંરસોઈબનાવીશ, મોટરમાંસૈરકરવાનોકાર્યક્રમરદનકરવોજોઈએ.” મેંકહ્યું : “હોટેલમાંથીનાસ્તોલઈલઈએતોપણકામપતીજાય.” પણબાનેઆવાતસારીનલાગી. ઘરમાંમાણસહોયત્યારેહોટેલમાંકેમજઈએ? અનેહોટેલનીગંદકીનીતેનેઘણીઘૃણાહતી. બીજોઉપાયનહોવાથીબાનીસૂચનાઅમારેસ્વીકારવીપડી. અનેબાએનાસ્તોબનાવ્યો. બરોબરસમયસરમોટરઆવી. ભાડૂતીમોટરહતી. ભાડાનીમોટરમાંતોપાંચજમાણસોબેસીશકે. જનારાંઓહતાંછ. અમેડ્રાઇવરનેછમાણસોનેલઈજવાવિનંતીકરી. પૈસાપણવધારેઆપવાતૈયારથયા. પણતેએકનોબેનથયો. મામલોઘણોજમુશ્કેલબનીગયો. છમાણસતોજઈશકતાનહતા. ઘેરકોણરહે? અમેબેભાઈઓતળાવમાંતરવાખાતરજવાનાહતા. બહેનોબનીઠનીનેતૈયારથઈહતી. એટલેઅમારામાંથીતોપાછળકોણરહે? પિતાશ્રીઘેરરહેવાતૈયારહતા, પણમાતાતેઓશ્રીનાસિવાયઆવવારાજીનહતી. પિતાશ્રીએઅમારાતરફએકવારઆશાથીજોયુંકેઅમારામાંથીકોઈપાછળરહેતોસારું. પણઅમેતોસમતાનાભક્ત, અમારામાંથીકોણઅનેકેમપાછળરહે? અમારાચહેરાઉપરનારાજીનોભાવજોઈમાએકહ્યું : “મારીચિંતાનાકરશો. તમેસૈરકરીઆવ્યાંતોહુંપણસૈરકરીચૂકીએમસમજીશ. તમેબધાંજાઓ. મારીતબિયતસારીનથી. માથુંપણદુઃખેછે.” બાનીવર્ષગાંઠનાદિવસેતેનેનારાજકેમકરાય? તેનીઇચ્છાનેમાનઆપવુંજપડ્યું! અમેબધાંમોટરમાંબેઠાં. માએઘણીખુશીથીઅમનેરવાનાકર્યાં. અમારીમોટરજ્યાંસુધીદેખાતીહતીત્યાંસુધીતેમોટરતરફજોતીઊભીહતી. તળાવપરઅમેપહોંચ્યાં. ચારેતરફખૂબફર્યાં. તરવામાંપણઘણીમજાઆવી. પિતાશ્રીકહેવાલાગ્યા : “તમારીબાઆવતતોઆટલીમજાનપડત. તેબિચારીઆટલુંનફરીશકત! તેનાપગથાકીજાત. તેનઆવીએજસારુંથયું. બીજુંકશુંનહિ, પણતેનેઆરામતોમળ્યો.” બાએનાસ્તોતોશુંપણભોજનનીજપૂરીસગવડકરીઆપીહતી. અમેમીઠાઈઓઉડાવી. સાંજેત્યાંથીપાછાંઘેરઆવ્યાંતોઘણાંથાકીગયાંહતાં. અમેઘેરપહોંચ્યાંનેપિતાજીનાબેદોસ્તમળવાઆવ્યા. પિતાજીતેઓનીસાથેઘણીવારસુધીવાતોકરતારહ્યા. બાએજોયુંકેઅમેઘણાંજથાકીગયાંછીએ. રસોડામાંજઈનેએરસોઈકરવામંડી. મારીબન્નેબહેનોઘણીજથાકીગઈહતી. ઘેરઆવીતોલાસજથઈનેઆવીહોયએમલાગતુંહતું. બાએતેમનેજોઈનેકહ્યું : “જાઓબેટી, ઘણીજથાકીદેખાઓછો. જઈનેઆરામકરો.” બાએરસોઈપૂરીકરીત્યાંઆઠવાગ્યા. બધાંસાથેજભોજનકરેતોઠીકએમધાર્યુંહતું. પણજ્યારેપિતાજીનેભોજનમાટેઆમંત્રણઆપવાહુંગયોત્યારેમિત્રોનીસાથેએમનીવાતોચાલુજહતી. તેમનાઆગ્રહથીમિત્રોએપણખાવામાટેરોકાવાનુંનક્કીકર્યું. પિતાજીએકહ્યું : “છોકરાંઓનીબાનીઆજેવર્ષગાંઠઅમેઊજવીએછીએ. તમારાજેવામહેમાનઅનાયાસેઆવ્યાછેતોતેનોલાભઉઠાવવોજજોઈએ.” પિતાજીનુંનિમંત્રણમિત્રોએકબૂલકર્યું. બાએતેઓનેપણભોજનપીરસ્યું. બધાંનોસાથેજભોજનકરવાનોવિચારપડતોમૂકવોપડ્યો..પીરસવાનુંકામમાતાએજકર્યું. બહેનોથાકીહતી, અનેપુરુષોશુંપીરસવાનુંકામકરે! પિતાજીએઘણાઆગ્રહથીમહેમાનદોસ્તોનેખવડાવ્યું. ભોજનપણઘણુંસારુંથયુંહતું. ભોજનપૂરુંથયુંએટલેબહેનોનેનિદ્રાઆવવામાંડી. બાએકહ્યું : “તમેજઈનેસૂઈજાઓ. હુંબધુંકામકરીનાખીશ.” હુંભોજનથયાબાદરસોડામાંગયો. અમારાતળાવનાપ્રવાસનુંવર્ણનસંભળાવવાનીઇચ્છારાખીનેહુંગયેલો. બાજમતીહતી. બેમહેમાનોનાઅચાનકઆવવાથીઘણીઓછીવસ્તુઓબચીહતી. ગળીચીજતોએકપણબચીનહતી. થોડોઘણોભાતઅનેદાળરહ્યાંહતાં. ચારકોળિયાખાઈનેબાઊઠી. વાસણોજમાકરવામાંડી. એટલામાંપિતાજીઅનેતેમનાબન્નેદોસ્તોઅંદરઆવ્યા. દોસ્તોબોલ્યા : “ભાભીજી, આજેરસોઈતોઘણીજસારીબનીહતી. હવેહરવર્ષઅમેતમારીવર્ષગાંઠનાદિવસેતમારાહાથનુંભોજનકરવાઆવીશું.” મિત્રોગયાબાદપિતાજીરસોડામાંઆવ્યાઅનેકહ્યું : “તમારીવર્ષગાંઠઘણીસારીરીતેપારપડી. ઘણીજમઝાઆવી. હવેથીદરવર્ષેતમારીવર્ષગાંઠઊજવવાનોમેંનિશ્ચયકર્યોછે.” મેંપણકહ્યું : “બા, તારીવર્ષગાંઠધામધૂમથીગઈખરીને!” બાનીઆંખોમાંઆંસુઆવ્યાં. તેણેકહ્યું : “આજનોદિવસહુંક્યારેયપણભૂલીશનહિ!” બાનીઆંખોમાંઆંસુજોઈનેમનેલાગ્યુંકેઅમારીબધીમહેનતસાર્થકથઈછે!