સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રક્ષા દવે/ખરો કમાલી!

From Ekatra Wiki
Jump to navigation Jump to searchસિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડ્યાં’તાં વારિ,
ગાજવીજની ધમાલ ભારી, આજ અજબ સવારી!

કેમ વારિ ખારાં ખારાં
થઈ ગ્યાં મીઠી જલધારા?
એ તો સાહેબ ખરો કમાલી,
મારો સાહેબ ખરો કમાલી!