સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ બોરીસાગર/બા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બાનુંનામસંતોકબહેન. બાનુંપિયરશેલણા (તા. સાવરકુંડલા). અમેરાજગોરબ્રાહ્મણ. કાઠીનાગોર. બાભણ્યાંનહોતાં. વાંચતાંયઘણીમોટીઉંમરેશીખેલાં. આપછીપણલખતાંતોખપપૂરતુંજઆવડતું. પણભાષાપરબાનુંઅસાધારણપ્રભુત્વ. મેઘાણીનીપાત્રસૃષ્ટિનુંકોઈપાત્ર—કાઠિયાણી, ગરાસણીકેચારણ્યનુંપાત્ર—બોલતુંહોયએવીબાનીસ્વાભાવિકભાષાહતી. ભાષાનીજેમજહાસ્યપરપણબાનોઅસાધારણકાબૂ. ‘હાસ્યનિષ્પન્નકરવાનીસોયુકિતઓહોયતોપ્રેમાનંદનેએકસોએકનીખબરહતી’; એમઉમાશંકરજોશીએપ્રેમાનંદમાટેકહ્યુંછેતેહુંબામાટેકહીશકું. સૌરાષ્ટ્રનાંઓઠાં‘(ઓઠું’ વિનોદીટુચકાજેવુંલોકસાહિત્યનુંએકસ્વરૂપછે.) તોએમનેકેટલાંબધાંઆવડતાં! બાજાજરમાનસ્ત્રીહતાં. બાનાપ્રતાપીવ્યકિતત્વનીતુલનામાંબાપુજીનુંવ્યકિતત્વનરમ. બાપોતાનીદરેકવાતમાંએકદમઆગ્રહી—બાપુજીસાવઅનાગ્રહી. બાનુંવહાલધોધનીજેમવરસતું—બોલકુંયખરું. જશોદામાતાબાલકૃષ્ણનેજેરીતેવહાલકરેછે, લાડલડાવેછેએનુંપ્રેમાનંદેકરેલુંકાવ્યમયવર્ણનવાંચવાનુંબન્યુંત્યારેમનેથયુંહતુંકેપ્રેમાનંદેનક્કીબાજેવીકોઈમાતાનેજોઈહશેઅનેજશોદાનાવહાલનીવીગતોએનીપાસેથીઝીલીહશે. બાપુજીસાથેકેવળઆદરનોસંબંધ. પણબાનેગળેબાઝવાનો, બાસાથેઝઘડોકરવાનો, બાથીરિસાવાનો, રિસાયાપછીબામનાવેએનીરાહજોવાનો—બધોજસંબંધબાસાથે. પ્રેમનીજીવતીજાગતીમૂર્તિજેવાંબાકડકપણએવાંજ. બાવિશેહુંકોઈનીસાથેવાતકરતોહોઉંત્યારેબાનીહાજરીમાંકહેતો: “અમારીબાચાજેવાંછે: એકદમકડક—એકદમમીઠાં.” સૌરાષ્ટ્રનીચાખોપરીહલાવીદેએવીકડકહોયઅનેસીધીલોહીમાંઊતરીજાયએવીમીઠાશવાળીહોય. એકલીમીઠાશબાળકનેબગાડીમૂકેઅનેએકલીકડકાઈબાળકનાહૃદયનેસૂકવીદે. બાલાડપૂરેપૂરાંલડાવે, બનેત્યાંસુધીઅમારીઇચ્છાપૂરીકરે, પણખોટીજીદઆગળક્યારેયનમતુંનજોખે. હુંબાઆગળધમપછાડાકરતોહોઉં, ગારમાંઆળોટતોહોઉંએવાંદૃશ્યોઆજેપણએકદમક્લોઝઅપમાંદેખાયછે. નાનાભાઈ (આમતોમારાથીપાંચવરસેમોટા)નાસ્વભાવમાંજીદનુંનામનમળે. બહેનપણએકદમશાંત. એટલેતોફાનકરવાનું—જીદકરવાનુંબધુંમારેફાળેઆવેલું. નેમેંમારુંકર્તવ્યપૂરીનિષ્ઠાથીબજાવેલુંપણખરું. અમારુંભાઈબહેનોનુંસીધુંઘડતરબાથકીજથયેલું. બાવાર્તાઓકહે, વિનોદીટુચકાકહે, સૂત્રાત્મકવાક્યોઅનેડહાપણભરીકહેવતોકહે, એમાંજીવનનામર્મોપ્રગટથતારહે. બાનેવાંચતાંનહોતુંઆવડતું, પણઅમારીપાસેકશુંકનેકશુંકવંચાવ્યાકરે. મેંસતતત્રણચારવરસબાને‘ગીતા’ અને‘વાલ્મીકિરામાયણ’ (ગુજરાતીભાષાંતર) વાંચીસંભળાવેલાં. સવારનીનિશાળપૂરીકરીનેહુંઆવું, જમુંપછીઅમારોસત્સંગશરૂથાય. બાસાંભળે, એનાપરમનનપણકરેનેફરીએનીવાતોપોતાનીરીતેકરે. બામારીપાસેધાર્મિકપુસ્તકોજવંચાવેએવુંનહિ; મારાંગુજરાતીનાંપાઠ્યપુસ્તકોનાંકાવ્યો, વાર્તાઓ, અવનવીમાહિતીઆપતાપાઠો—બધુંજઆમાંઆવે. મનેયાદછેકેબકોરપટેલનીચોપડીઓનાનાભાઈગામનાપુસ્તકાલયમાંથીલઈઆવેલાએનુંઅમેસમૂહવાચનકરેલું. બાનીસ્મૃતિબહુતેજ. કોઈપણવાર્તાએકવારસાંભળેએટલેએનુંકથાવસ્તુપાકુંયાદરહીજાય. પછીએનુંપુનર્કથનપોતાનીશૈલીમાંકરે. બકોરપટેલનીઅનેકવાતોનારેફરન્સએમનીવાતોમાંઆવેનેહાસ્યનીછોળોઊડે. અમારીઆર્થિકસ્થિતિતોઘણીનબળીહતી, પણજેમાગવાઆવેએનીસ્થિતિતોકેવીયહશેએવુંવિચારીનેબાઆંગણેઆવેલામાગણનેક્યારેયએમનેએમજવાનદે. ભગવાનેઆપેલારોટલામાંસૌનોભાગ—એવાભાવથીઆપે. આમપણસામાન્યવર્ગનાલોકોસાથેબહુવિવેકથીવર્તે. “આપણામાંજેવોભગવાનછેએવોજએમનામાંછે,” એવુંઅમનેકહેપણખરાં. ફળિયામાંઆવતાધોબીઓઅનેલગ્નપ્રસંગેઢોલવગાડવાઆવતાઢોલીઓમાંથીજેબાપુજીથીનાનાહોયએમનેઅમારેકાકાકહેવાનાઅનેમોટાહોયએમનેબાપાકહેવાના. પરંપરાગતસંસ્કારોનેકારણેહરિજનોનેઅડેનહિકેઅમનેઅડવાદેનહિ, પણબાપુજીથીમોટાહરિજનોનીબાલાજપણકાઢતાં. બાવિજ્ઞાનનહોતાંભણ્યાં, પણ‘ગીતા’શ્રવણપછીવાસીઅન્નનહિખાવાનું—નહિખવરાવવાનુંએવોપાકોનિયમકરેલો. રાત્રેવાળુલેવાઆવનારીબાઈનેપણરાતેરાંધેલુંજઆપવાનું. સવારેશિરામણમાટેતાજારોટલાજઘડવાના. બાનેરાંધવાનીસહેજેઆળસનહિ. બપોરેરસોઈથઈગયાપછીકોઈઅતિથિઆવીચડેકેકોઈસાધુપધારેતોફરીચૂલોસંધુરકવામાં (પેટાવવામાં) વારનહિ. બાનેકથા-વાર્તાઅનેભજનભાવમાંઉત્કટરસ. અમારીઆંબલીશેરીમાંરહેતાંધનબાઈફઈજ્ઞાતિએબારોટહતાં. ‘સૌરાષ્ટ્રનીરસધાર’ પ્રકારનીઅનેકવાર્તાઓએમનેઆવડતી. રાત્રેફળિયામાંખાટલાઢાળીધનબાઈફઈવાર્તામાંડે. બાઅનેશેરીનીબીજીસ્ત્રીઓસાંભળે. બાલશ્રોતાઓમાંલગભગહુંએકલોજહોઉં. બાએવાર્તાઓનુંપછીસરસરીતેપુનર્કથનપણકરે. નવરાત્રીમાંપ્રેમાનંદનાઅવતારસમાહરિશંકરબાપાનાંઆખ્યાનોશેરીમાંયોજાતાં. બાસાથેમેંએઆખ્યાનોબહુરસપૂર્વકસાંભળ્યાંહતાં. આડોશપાડોશમાંક્યાંયભજનરાખ્યાંહોયતોબાઅચૂકસાંભળવાજાય. ઘેરપણક્યારેકક્યારેકભજનોરખાય. મોટાથઈનેસાહિત્યરચનાઓતરીકેજેમનોઆસ્વાદમેંલીધેલોએગંગાસતીઅનેપાનબાઈનાંભજનોનાનપણમાંબાપાસેથીસાંભળેલાં. [‘પરબ’ માસિક: ૨૦૦૫]