સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/‘દાંડીયાત્રા’ના કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          અલિપ્તરહેવાનીભાવનાવાળાઅનેજીવનનાંછેલ્લાંવર્ષોમાંઅજ્ઞાતવાસમાંરહેલાલેખકઅનેકવિતનસુખભાઈભટ્ટેલગભગ૯૩વર્ષજેટલુંઆયુષ્યભોગવ્યું. તનસુખભાઈએટલેએકએવીવ્યકિતકેઊગતીયુવાનીમાંજેમનાજીવનનુંઘડતરમહાત્માગાંધીજીએકર્યુંહતું. દાંડીયાત્રામાટેગાંધીજીએસાબરમતીઆશ્રમમાંથીપોતાનાસાથીદારતરીકેજે૮૦જેટલીખડતલવ્યકિતઓનીપસંદગીકરીહતીતેમાંઓગણીસવર્ષનાતનસુખભાઈપણહતા. નવ-દસવર્ષનીઉંમરેતનસુખભાઈગાંધીજીનાસત્યાગ્રહઆશ્રમમાંવિદ્યાર્થીતરીકેજોડાયાહતા. એમનામોટાભાઈહરિહરભટ્ટપણત્યારેત્યાંશિક્ષકહતા. હરિહરભટ્ટેખગોળશાસ્ત્રનોઅભ્યાસકર્યોહતોઅનેતેઓ‘એકજદેચિનગારી’ કાવ્યથીજાણીતાથયાહતા. પછીતનસુખભાઈએદક્ષિણામૂર્તિ(ભાવનગર)માંશિક્ષણલીધુંત્યાંતેમનીકવિત્વશકિતખીલીહતી. તનસુખભાઈએપોતાનાકાવ્યસંગ્રહ‘કાવ્યલહરી’માંલખ્યુંછે: “સત્યાગ્રહઆશ્રમમાંનરહરિભાઈપરીખ, જુગતરામભાઈદવેતથાચંદ્રશંકરભાઈશુક્લનાવર્ગોમાંજકવિતાવિશેઅભિરુચિઉત્પન્નથઈહતી. કવિતાલેખનનાસૂક્ષ્મસંસ્કારોદક્ષિણામૂર્તિનાકાવ્યોત્તેજકવાતાવરણમાંખીલીનીકળ્યા.” સત્યાગ્રહનેપરિણામેએમણેત્રણવખતકારાવાસસેવ્યોહતો. એકવારતોપ્રાણશંકરભટ્ટઅનેએમનાત્રણેયદીકરાઓહરિહર, તારાનાથઅનેતનસુખભાઈ, એમચારેયએકજવખતેજુદીજુદીજેલોમાંહતા. પરિણામેતનસુખભાઈનોશાળા-કોલેજનોઅભ્યાસનિયમિતરહ્યોનહોતો. ચોવીસવર્ષનીવયેમૅટ્રિકથયાપછીતેઓઅભ્યાસકરવામુંબઈઆવ્યાહતાઅને૧૯૪૦માંબી. એ.થયાહતા. દરમિયાનતેઓઅમદાવાદનીશાળાચી. ન. વિદ્યાવિહારમાંશિક્ષકતરીકેજોડાયાહતા. ૧૯૪૩માંગુજરાતીઅનેસંસ્કૃતવિષયલઈતેઓએમ. એ.નીપરીક્ષામાંપ્રથમવર્ગમાંઆવ્યાહતા. ત્રીસવર્ષનીવયેતનસુખભાઈએ‘મેંપાંખોફફડાવી’ નામનીનાનકડીઆત્મકથાલખીતે‘કુમાર’માંક્રમશ: પ્રગટથઈહતી. એનીપ્રસ્તાવનાઉમાશંકરજોશીએલખીહતી. તનસુખભાઈનાંએંસીજેટલાંકાવ્યોનાસંગ્રહ‘કાવ્યલહરી’ પ્રસ્તાવનાશ્રીરસિકલાલપરીખેલખીહતી. ઉત્તરાવસ્થામાંતનસુખભાઈનાંબેનાનાંપુસ્તકોપ્રગટથયાંહતાં. ‘અતીતનાઅનુસંધાનમાં’(૧૯૭૭)માંરેખાચિત્રોછે. ‘આશ્રમનાઆંગણે’(૧૯૮૧)માંસાબરમતીઆશ્રમનાંસંસ્મરણોછે. ત્યારપછી‘દાંડીયાત્રા’ અનેગાંધીજીનાજીવનવિશે‘મહાત્માયન’ પ્રગટથયુંહતું. તનસુખભાઈએમોટીઉંમરેલગ્નકર્યાંહતાં. એમનાંપત્નીવસંતબહેનત્યારેમૅટ્રિકથયેલાં. પરંતુતનસુખભાઈએવસંતબહેનનેઘરેઅભ્યાસકરાવવોશરૂકર્યો. એમકરતાંવસંતબહેનપીએચ. ડી. પણથયાં. ૧૯૯૯માંએમણેપુનામાંપોતાનુંશાંતજીવનશરૂકર્યું. નેવુંવર્ષનીઉંમરેતનસુખભાઈછાપાંનિયમિતવાંચતા, ટી. વી. જોતા, ફરવાજતા, પોતાનુંકામબરાબરકરતા. સાબરમતીઆશ્રમનાવખતથીપડેલીટેવપ્રમાણેતેઓસવારનાચારવાગ્યેઊઠીજતાઅનેપ્રાર્થનાકરતા, ત્યારપછીએકકલાકધ્યાનમાંબેસતા. બહેનક્ષિતિજાએપોતાનાપિતાનીજીવનનાઅંતસુધીસારીસંભાળરાખીહતી. તનસુખભાઈએનેકહેતા, “તુંમારીદીકરીછે, પણતેંમારીમાતાનીજેમસંભાળરાખીછે.” છેલ્લાંદોઢેકવર્ષથીતનસુખભાઈએકોઈપણપ્રકારનીદવાલેવાનુંબંધકરીદીધુંહતું. એમનુંશરીરધીમેધીમેઘસાતુંજતુંહતું. ગાંધીજીનાગુજરાતમાંભયંકરકોમીરમખાણોથયાંત્યારેતનસુખભાઈનુંહૃદયબહુવ્યથિતથઈગયુંહતું. ક્યાંગાંધીજીનુંસ્વપ્નુંઅનેક્યાંવર્તમાનપરિસ્થિતિ? એવખતેતનસુખભાઈનાહૃદયમાંથીકાવ્યપંકિતઓસરીપડીહતી: આઆંખોનેશમણાંજોવાનીટેવપડી; આટેવમાંથીઉગારોહોરાજ! આઆંખોનેશમણાંનોભારલાગેછે. તનસુખભાઈનાકાવ્ય‘દાંડીયાત્રા’માંદાંડીયાત્રાકયાકયાપ્રદેશમાંથીપસારથઈહતીએનુંશબ્દચિત્રઆપણનેપ્રાપ્તથયુંછે. ગાંધીજીઆફ્રિકાથીભારતપાછાઆવ્યાએઘટનાનાનિરૂપણથીકવિઆકાવ્યનોઆરંભકરેછે: રાષ્ટ્રોત્કર્ષેનિજવપુઘસીદૂરઅંધારખંડે, રંકોકેરાસ્વજનબનીને, એકદાકોમહાત્મા ગોરાંગોનોગરવહરીનેદિવ્યશસ્ત્રેઅમોઘે, આર્યાવર્તનિજજનમનીભોમકામાંપધાર્યા.

[‘પ્રબુદ્ધજીવન’ માસિક: ૨૦૦૪]