સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/“હજી સ્વાધ્યાય પૂરો થયો નથી”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ભારદ્વાજનામેએકવિદ્યાર્થીગુરુનેઘેરરહીવિદ્યાભણ્યોઅનેસ્નાતકથયો. ગુરુએઆજ્ઞાદીધી: “રોજરોજસ્વાધ્યાયકરજે; સ્વાધ્યાયમાંઆળસકરતોનહિ. નિત્યનિરંતરસ્વાધ્યાયથીતારામાંતેજસ્વિતાઆવશેઅનેપિતૃઓનુંસાચુંતર્પણથશે.” ભારદ્વાજેમનમાંગાંઠવાળીકેસ્વાધ્યાયમાંથીચલિતથવુંનહિ, જ્ઞાનથીજાતેપરિપુષ્ટથવુંઅનેપિતૃઓનેસંતુષ્ટકરવા. રાતનેદિવસએણેસ્વાધ્યાયકરવામાંડ્યો. સવાર, બપોર, સાંજએનુંપઠનપાઠનચાલ્યાકરે. ભણવુંઅનેભણાવવું, શીખવુંઅનેશિખવવું—આજએનુંએકમાત્રકર્તવ્યબનીગયું. બેસતાંઊઠતાંપણસ્વાધ્યાયઅનેહાલતાંચાલતાંપણસ્વાધ્યાય. આમવર્ષોવીતતાંગયાં—બેપાંચબેપાંચકરતાંસોવરસથઈગયાં. હવેએઋષિતરીકેસુકીર્તિતથયાહતા. તેમનોસ્વાધ્યાયતોહજીચાલુહતો. યમરાજનેથયુંકેઋષિનોપૃથ્વીપરનોસમયપૂરોથઈગયોછે. એમનેહવેઅહીંલઈઆવવાજોઈએ. પણએમનેતેડીલાવવાપોતાનાકોઈદૂતનેનહિમોકલતાંએપોતેજપૃથ્વીપરપધાર્યા, ભારદ્વાજનીસામેઆવીઊભા, નેબોલ્યા: “ચાલો!” ઋષિતોસ્વાધ્યાયમાંડૂબેલાહતા, યમરાજેત્રણવારકહ્યુંત્યારેએમણેસાંભળ્યું. તેમણેકહ્યું: “કોણછોતમે? અહીંકેમપધારવુંથયુંઆપનું?” “હુંયમરાજછું—મૃત્યુનોદેવ. તમનેલઈજવાઆવ્યોછું.” ભારદ્વાજેકહ્યું: “હજીમારોસ્વાધ્યાયપૂરોથયોનથી, પિતૃતર્પણપૂરુંથયુંનથી. હુંનહિઆવીશકું.” યમરાજપાછાફરીગયા. સ્વાધ્યાય-કર્મમાંવિક્ષેપકરવાનીતેમનીહિંમતચાલીનહિ. બીજાંસોવર્ષવહીગયાં. યમરાજખુદફરીભારદ્વાજનેતેડવાઆવ્યા. ભારદ્વાજતોસ્વાધ્યાયમાંલીનહતા. કહે: “હજીમારોસ્વાધ્યાયઅધૂરોછે, પિતૃતર્પણઅધૂરુંછે. હુંનહિઆવીશકું.” યમરાજફરીખાલીહાથેપાછાફર્યા. સ્વાધ્યાયનાપવિત્રકાર્યમાંવિક્ષેપકરવાનીતેમનીહિંમતચાલીનહિ. જતાંજતાંકહેતાગયાકે, “હવેહુંતમનેતેડવાનહિઆવું. તમારીમરજીપડેત્યારેઆવજો!” આમએમનાસ્વાધ્યાયનાબળેભારદ્વાજનેસ્વેચ્છા-મૃત્યુનુંવરદાનમળીગયું. વળીબીજાંસોવર્ષવહીગયાં. સ્વાધ્યાયપૂરોથયો. જ્ઞાનકર્મનીઉપાસનાથીતેઓતપોમૂર્તિબનીગયાહતા. તેમનાસ્વાધ્યાયથીદેવોસંતુષ્ટહતા, પિતૃઓસંતુષ્ટહતા, પૃથ્વીસંતુષ્ટહતી. તેમણેકહ્યું: “મારુંકાર્યપૂરુંથયુંછે. હવેમારુંઅહીંકામનથી. હુંજાઉંછું.” કહીએજાતેયમસદનપહોંચીગયા. આવુંછેસ્વાધ્યાયનુંબળ. જેનિત્યસ્વાધ્યાયકરેછે, સદ્ગ્રંથોનુંવાચનમનન, અધ્યયન-અધ્યાપનકરેછેતેમૃત્યુપરવિજયમેળવીયશસ્વીબનેછેઅનેપિતૃઓનેસંતુષ્ટકરીકુળનેયશસ્વીબનાવેછે. [‘પિતા: પહેલાગુરુ’ પુસ્તક: ૨૦૦૧]