સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ અં. દવે/ઝાકળબિંદુ સમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આકવિતાછેબ્રાહ્મમુહૂર્તની. રાત્રીનોઅંધકારચીરીનેપ્રકાશપ્રગટેઅનેપુષ્પઉપરચળકવામાંડેતેવાંઝાકળબિંદુઓસમાંઆપ્રભાતિયાંછે. આકાવ્યોક્યારેકપ્હોફાટીનેઅજવાળાંપ્રગટતાંલાગે, તોક્યારેકમધુરલયથીપવનસાથેડોલતાંફૂલલાગે, ક્યારેકમાળાછોડીકલરવકરતાંઊડતાંપંખીલાગે. આપ્રભાતિયાંમાંઆદ્યકવિનરસિંહનાપડઘાઅનેપડછાયાઅવિરતઝિલાયાછે. ક્યારેકતોએવોભાસથાયછેકેજાણેનરસિંહઅનેતેનાનાથનાંગાનરટતાંરટતાંકવિનુંમાથુંનરસિંહનેખોળેસહજરીતેઢળીપડેછેઅનેતેજેસમણાંજુએતેઆપ્રભાતિયાં. આકાવ્યોમાંક્યાંયસર્જન-પરિશ્રમવરતાતોનથીઅનેકવિકીટ્સનાશબ્દોયાદઆવેછે : “છોડઉપરપર્ણોખીલેએમકાવ્યોનખીલે, તોમારેકવિતાનોકશોખપનથી.” ટેકરીઓનીવચ્ચેનું, પાનમનદીનેકાંઠેનું, હૈયામાંસમાઈજાયએવુંખોબાજેવડુંકવિનુંગામ. પણપંદરમેવર્ષેપિતાગુમાવ્યા, અભ્યાસછોડયોઅનેઅસહ્યદારિદ્રયમાંથીમુક્તથવાએમુંબઈપહોંચીગયેલા. પ્હોફાટેત્યાંધીમેધીમેજાગતાગામમાંઘંટીઓનાગુંજનસાથેગવાતાંપ્રભાતિયાંનાસ્વરોકવિએપોતાનાઅંતરમાંસંઘરેલા. તેથીશૈશવઅનેતારુણ્યનેદઝાડતીજીવનજ્વાળાઓનેકવિતાનુંઅલૌકિકસૌંદર્યજાણેધોઈનાખેછેઅનેવરસેછેઆનંદહેલી. પ્રાચીનપ્રભાતિયાંનાવિસરાતાસૂરધ્વનિમોજાંઓનીભરતીરૂપેપ્રગટેછે. જીવનનીબધીતડકી-છાંયડીકવિવિસરીજાયછેઅનેજીવનસંધ્યાનાઓળાઓનેઅજવાળતુંકાવ્ય-પરોઢક્યાંકથીખીલીઊઠેછે.