સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/વિઠ્ઠલદાસ કોઠારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આરામહરામહૈ : એસૂત્રાનેભાઈપરીક્ષિતલાલમજમુદારેજીવનમાંઅખંડબેંતાલીસવરસસુધીઆચરીબતાવ્યું. ૧૯૨૩માંગુજરાતવિદ્યાપીઠનાસ્નાતકથયાપછીતરતજએજેકામેચડયાતેચડયા. એબેંતાલીસવરસમાંએમણેકોઈરજાકેરવિવારસુધ્ધાંભોગવ્યાંનથી. સંકલ્પપૂર્વકતેઓઆજીવનએકાકીરહ્યા. હરિજનસમાજએજએમનોસંસાર. હરિજનઆશ્રમ (સાબરમતી)નીઓરડીએજએમનીઑફિસઅનેએજએમનુંઘર. આશ્રમનીબહેનોચલાવેએજએમનુંરસોડું. મહિનામાંવીસદિવસતોપ્રવાસમાંહોય — ત્રીજાવર્ગમાંજફરવાનોઆગ્રહ. ગામડાંમાંચાલતાંફરવાનું, હરિજનવાસોમાંજવાનું. વચ્ચેવચ્ચેઆશ્રમમાંઆવેત્યારેકામનાઢગલાચડીગયાહોય, અનેકજાતનાપ્રશ્નોમાંધ્યાનઆપવાનુંહોય. છેવટનાદિવસસુધીકદીઆરામભોગવ્યોનહિ — સિવાયકેઅંગ્રેજસરકારેજેલમાંફરજિયાતઆરામઆપ્યોતે. અંતેઈશ્વરેઆપ્યો. સ્નાતકથયાપછીતરતએમણેહરિજનસેવામાંજીવનઅર્પણકરવાનોનિર્ણયકરીલીધોહતો. પણએવામાંનાગપુરનોઝંડા-સત્યાગ્રહચાલતોહતો, એટલેતેસત્યાગ્રહથીજીવનનીશરૂઆતકરીઅનેજેલમાંગયા. ત્યાંપથ્થરોફોડતાંહાથેફોલ્લાપડતા. કામનીવરદીપૂરીનથાયએટલેઆડાબેડી, દંડાબેડીપહેરાવે. છતાંહસતેમુખેસજાઓભોગવી, કામપણકર્યું. એઆકરીકસોટીજીવનભરચાલુરાખી. આમહરિજનસેવાનેમુખ્યરાખીઆખીજિંદગીસ્વરાજ્યનાસૈનિકતરીકેકામકરી, તેમણેઆસેવાસૂત્રાનેજીવનમાંબરાબરઆચરીબતાવ્યું : નાહુંઇચ્છુંસ્વર્ગવાઇહરિદ્ધિ, નાહુંઇચ્છુંજન્મમૃત્યુથીમુક્તિ; હુંતોઇચ્છુંનમ્રભાવે, દયાળો! સૌપ્રાણીનાંદુખ્ખનોનાશથાઓ.