સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/આતરફએનીમુરાદો



આ તરફ એની મુરાદો: મુજ ઇરાદો ઓ તરફ:
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી!