દરિયો કહો તો દેખાડી દઉં, પણ મોજાંને ચીંધવાં સ્હેલાં નથી. જંગલ ને ઝાડપાન વીંધી હું દઉં, પણ પાણીને વીંધવાં સ્હેલાં નથી.