સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/રતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મને જે કંઈ લાધ્યાં રતન અહીં સંસારજલનાં,
લઈ આવ્યો તારે ચરણ, કવિતે! સર્વ ધરવા.