સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સોમાભાઈ ભાવસાર/મારા હૈયાની હોડલી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મારા હૈયાની હોડલી નાની,
સાગરરાજ, ધીરા વહો;
એમાં જોજો ભરાય ના પાણી,
સાગરરાજ, ધીરા વહો!