સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/કેમ કરી...?

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ઝરણાને મેં પૂછ્યું :
આવડા મોટા ડુંગર પરથી
કેમ કરી તું કૂદ્યું?
મેં ઝરણાને પૂછ્યું :
વગડો તો ભેંકાર હતો આ —
કેમ કરી તું કૂજ્યું?