સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘ગની’ દહીંવાલા/જે પૂનમના ચાંદ સમ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે.