સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/જીવનભરનાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું
ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે;
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.