સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/સાતસમંદર
Jump to navigation
Jump to search
સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા! ખમ્મા!’
હિંમત બોલી ‘અલ્લાબેલી!’
સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા! ખમ્મા!’
હિંમત બોલી ‘અલ્લાબેલી!’