સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૩૧-૧૮૪૦
જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| બંગાળી સોરાબજી શાપુરજી | ફેબ્રુ. ૧૮૩૧, | ૩-૪-૧૮૯૩, |
| ચૂંટી કહાડેલાં લખાણો ૧૮૮૧ | ||
| દોરડી બહેરામજી ખરશેદજી | ૧૮૩૧, | ૧૯૧૧, |
| આજના પારસીઓ: તેમનો ધર્મ અને સંસાર ૧૮૯૨ | ||
| કરસનદાસ મૂળજી | ૨૫-૩-૧૮૩૨, | ૨૮-૮-૧૮૭૧, |
| દેશાટણ વિશે નિબંધ ૧૮૫૩ | ||
| રાણીના નાનાભાઈ રૂસ્તમજી ‘હયરાની’ | ૧૮૩૨, | ૧૯૦૦, |
| સાવિત્રી ૧૮૮૩ | ||
| દવે નર્મદાશંકર લાલશંકર | ૨૪-૮-૧૮૩૩, | ૨૫-૨-૧૮૮૬, |
| પિંગળપ્રવેશ ૧૮૫૭ | ||
| મૌલાબક્ષ ધીસેખાન | ૧૮૩૩, | ૧૮૯૬, |
| સંગીતાનુભવ ૧૮૯૦ આસપાસ | ||
| પીરોજશાહ મહેરજી | ૧૮૩૪, | ૧૯૦૨, |
| અમેરિકાની મુસાફરીનું વર્ણન ૧૮૬૨ | ||
| ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ | ૧૮૩૪, | - |
| પદ્માખ્યાન ૧૮૯૦ | ||
| મહેતા નંદશંકર તુળજાશંકર | ૨૧-૪-૧૮૩૫, | ૧૭-૭-૧૯૦૫, |
| કરણઘેલો ૧૮૬૬ | ||
| ખખ્ખર દલપતરામ પ્રાણજીવન | ૧-૧૧-૧૮૩૫, | ૧૪-૧૧-૧૯૦૨, |
| શાકુંતલ ૧૮૬૪ | ||
| માસ્તર મંછારામ ઘેલાભાઈ | ૧૮૩૫ આસપાસ, | - |
| ગુજરાતી કહેવતોની ચોપડી ૧૮૬૮ | ||
| ત્રવાડી હરજીવન કુબેરજી | ૧૮૩૫, | ૧૯૨૭, |
| ઋષિરાજનાં પદો ૧૯૫૧ | ||
| પંડ્યા નવલરામ લક્ષ્મીરામ | ૯-૩-૧૮૩૬, | ૭-૮-૧૮૮૮, |
| મહારાજ લાયબલ કેસ ૧૮૬૩ | ||
| દિવેટિયા કૃૃષ્ણરાવ ભોળાનાથ | ૪-૧૨-૧૮૩૬, | ૨૦-૯-૧૯૨૧, |
| ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮ | ||
| દવે રણછોડભાઈ ઉદયરામ | ૯-૮-૧૮૩૭, | ૯-૪-૧૯૨૩, |
| આરોગ્યતાસૂચક ૧૮૫૯ | ||
| ઠાકોર ભગવાનલાલ સંપતરામ | ૧૮૩૭, | ૧૯૧૧, |
| સ્વાત્મજીવન ૧૯૧૧ | ||
| નાનજીઆણી સુચેદિના | ૧૮૩૭, | – |
| સુખસન્માર્ગ ૧૮૭૫ આસપાસ | ||
| કામદીન અરદેશર સોરાબજી | ૧૮૩૮, | ૧૮૮૯, |
| પારસીઓનું નવું, કરાર વર્ષ ૧૮૮૨ | ||
| ખત્રી હરકિસનલાલ શિવલાલ | ૧૮૩૮, | ૧૯૦૫, |
| કરકકાવ્ય ૧૮૭૪ | ||
| માસ્તર નાનાભાઈ નસરવાનજી | ૧૮૩૮, | ૧૯૧૦, |
| પનોતો પુત્ર ૧૮૬૯ | ||
| [ભટ્ટ] ભગવાનલાલ ઈન્દ્રજી | ૭-૧૧-૧૮૩૯, | ૧૬-૩-૧૮૮૮, |
| ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ ૧૮૫૬ | ||
| ઈરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ | ૧૮૩૯, | ૧૮૯૨, |
| રજપૂતવીરકથારસ ૧૮૭૯ | ||
| ત્રિપાઠી મન:સુખરામ સૂર્યરામ | ૨૩-૫-૧૮૪૦, | ૩૦-૫-૧૯૦૭, |
| વિવિધોપદેશ ૧૮૫૯ | ||
| આચાર્ય વલ્લભજી હરિદત્ત | ૨૬-૬-૧૮૪૦ | ૧૧-૦૧-૧૯૧૧, |
| વાઘેશ્વરીની હમચી ૧૮૬૧ | ||
| ત્રિવેદી વિજયાશંકર કેશવરામ | ૧૮૪૦ આસપાસ, – | - |
| વિજયવાણી ૧૮૭૦ | ||
| મારફતિયા નગીનદાસ તુલસીદાસ ‘વ’ | ૧૮૪૦, | ૧૯૦૨ |
| ગુલાબ ૧૮૬૨ | ||
| મિનોચેરહોમજી માણેકજી બરજોરજી | ૧૮૪૦, | ૧૮૯૮, |
| બરજોરનામા ૧૮૭૯ |