સરોજ સુરેન્દ્ર કાંટાવાળા

કાંટાવાળા સરોજ સુરેન્દ્ર : દોહરાશૈલીમાં લખાયેલાં ભક્તિપદ્યોનું પુસ્તક ‘ભાવાંજલિ’ (૧૯૬૩)ના કર્તા.