સી. કે. આકુવાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આકુવાલા સી. કે. કોશકાર. ‘શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ગુજરાતી લઘુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૮), ‘જોડણીશિક્ષણ' (૧૯૬૬) જેવા કોશ તેમ જ વ્યાકરણનાં પુસ્તકો ઉપરાંત એમણે ‘સમાજશિક્ષણ' (૧૯૬૫), ‘બુનિયાદી શિક્ષણ’ (૧૯૬૫) અને ‘સંસ્કૃતનું અભિનવ અધ્યાપન’ (૧૯૬૪) જેવાં શિક્ષણવિષયક પુસ્તકો પણ લખ્યાં છે.