સી. સી. અડાલજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અડાલજા સી. સી.: ગુજરાતી ભાષામાં લખાયેલું અંગ્રેજી ભાષાનું વ્યાકરણ ‘એ પ્રાયમર ઑફ ઇંગ્લિશ ગ્રેમર’ (પાં. આ. ૧૯૫૯)ના કર્તા.