સુના કાવશાહ ઇરાની

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઇરાની સુના કાવશાહ: પ્રણયપ્રધાન નવલકથા ‘દિલાવર દિલ’ (૧૯૫૨) તેમ જ કુટુંબજીવનના સંઘર્ષને આલેખતી સામાજિક કૃતિ ‘બાપના શ્રાપ કે ખુદાનો ખોફ’ (૧૯૫૪)ના કર્તા.