સુમન શાહ સાહિત્યસંપુટ/સુમન શાહનું સાહિત્યસર્જન
નવલકથા
ખડકી, ૧૯૮૧
બાજબાજી, ૧૯૮૯
સાહિત્યિક આત્મકથા
સલામ અમેરિકા ઉર્ફે મારી વિદ્યાયાત્રા (પ્ર. આ. ૧૯૯૬)
ટૂંકી વાર્તા
અવરશુંકેલુબ, ૧૯૭૬,
જૅન્તી-હંસા સિમ્ફની, ૧૯૯૨,
ફટફટિયું, ૨૦૦૬,
કાગારોળ અન્લિમિટેડ, ૨૦૧૦,
નો આઇડીયા? ગેટ આઇડીયા, ૨૦૧૩,
ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪
ટાઇમપાસ, ૨૦૨૪
વિવેચન
ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો, (પ્ર. આ. ૧૯૭૩, પુનર્મુદ્રણ ૧૯૮૪)
સાર્ત્રનો સાહિત્યવિચાર, ૧૯૮૦,
સાહિત્યમાં આધુનિકતા, ૧૯૮૮,
અનુઆધુનિકતા અને આપણે, ૨૦૦૮
‘નવ્ય વિવેચન’ પછી, ૧૯૭૭,
સાહિત્યિક સંશોધન વિશે, ૧૯૮૦,
ખેવના, ૧૯૮૪,
સંરચના અને સંરચન, ૧૯૮૬,
આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના, ૧૯૮૮,
સંજ્ઞાન, ૧૯૯૧,
સાહિત્યિક અર્થનો કોયડો, ૨૦૦૦,
કથા-સિદ્ધાન્ત, ૨૦૦૨,
સિદ્ધાન્તે કિમ્? ૨૦૦૮,
સુરેશ જોષીથી સુરેશ જોષી, (શોધનિબંધ, પ્ર. આ. ૧૯૭૮, પુનર્મુદ્રણ ૨૦૦૨)
નિરંજન ભગત, ૧૯૮૧
ઉમાશંકરઃ સમગ્ર કવિતાના કવિઃ એક પ્રોફાઇલ, ૧૯૮૨,
કવિ-વિવેચક એલિયટ (૧૯૮૭),
કથાપદ, ૧૯૮૯,
કાવ્યપદ, ૨૦૦૨,
વિશ્વનવલકથા, ૨૦૦૭,
નિસબતપૂર્વક, ૨૦૧૧,
ખેવનાપૂર્વક, ૨૦૧૧
ભક્તકવિ દયારામ કાવ્યસૃષ્ટિ, ૨૦૧૨
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર (પરિચાયિકા, સિદ્ધાન્ત વિવેચન) ૨૦૨૪
સુમનનીય (સિદ્ધાન્ત વિવેચન) ૨૦૨૪
નિબંધસંગ્રહ
વેઇટ્-એ-બિટ્, ૧૯૮૭
બાયલાઇન, ૧૯૯૦,
મીડિયા-મૅસેજ, ૧૯૯૩,
વસ્તુસંસાર, ૨૦૦૫,
સાહિત્ય સાહિત્ય - ૧, ૨, ૨૦૧૫, ૨૦૧૬
લૂઝ કનેક્શન (નિબન્ધો) ૨૦૨૩
કોરોના-કાળે (નિબન્ધો) ૨૦૨૩
મન્તવ્ય-જ્યોત (નિબન્ધો) ૨૦૨૩
હરારી એઆઈ અને હું, (ચિન્તનવિચાર) ૨૦૨૪
અનુવાદ
ત્રણ બહેનો (Three Sisters, Chekhov)
વિનિતા, ૧૯૮૫, (The Meek One, Dostoyevsky)
ગોદોની રાહમાં, ૧૯૯૦, (Waiting for Godot, Samual Beckett)
ભારતીય અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ, ૧૯૯૯, (History of Indian English Literature, M.K. Naik),
ભમરી, ૨૦૦૭, (A Slight Ache, Harold Pinter),
નિસર્ગ (Kannad writer Mirgy Anna Ray)
સંપાદન
સુરેશ જોષીથી સત્યજીત શર્મા, ૧૯૭૫,
આઠમા દાયકાની કવિતા, ૧૯૮૨
આત્મનેપદી, ૧૯૮૭, સુરેશ જોષીની મુલાકાતો
વાંસલડી, ૧૯૯૦, બી.આ. ૧૯૯૫
કેટલીક વાર્તાઓ, ૧૯૯૨,
કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓ, ૧૯૯૩, સહસંપાદન
કેટલીક વાર્તાઓ, ૧૯૯૫,
ઉજાણી, ૨૦૦૪,
વાર્તા રે વાર્તા, ૨૦૧૫
પુરસ્કાર
રવીન્દ્રચંદ્રક, ૧૯૬૧,
હરગોવિંદ કાંટાવાલા સુવર્ણ ચંદ્રક, ૧૯૬૪,
સાહિત્ય અકાદમી પારિતોષિક, ૨૦૦૮ (ફટફટિયું માટે)
રમણ પાઠક ષષ્ટિપૂર્તિ પારિતોષિક, ૨૦૦૬-૭,
રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી પારિતોષિક, ૨૦૦૨-૩, (કથાસિદ્ધાન્ત માટે)
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૨૦૧૩, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, ૨૦૧૪.