બેટા જાયા કવણ ગુણ, અવગુણ કવણ મૂવાં; જો ઊભાં ઘર આપણી, ગંજીજે અવરાં.
છતે દીકરે જો આપણી ધરતીને બીજાઓ ખૂંદી શકે, તો પછી દીકરા જન્મ્યા તેનો લાભ શું, અને મૂઆ તેની ખોટ શું?