સજ્જન ભેલી બેઠકે, ચારોં નેન મિલાય; સંપત્તિ તો કબુ મિલે, (પણ) સમા મિલે ન આય.
હે સાજન! તમારા વેપારધંધાને અળગા મૂકીને આવો ઘડી બે ઘડી ચાર આંખો મેળવીએ અને ગોઠડી કરીએ. પૈસો તો ફરી મળશે, પરંતુ આજે આવેલો જોબનકાળ ફરી આવવાનો નથી.