પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર; રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણહાર.
પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝુમાટ કરી રહ્યા છે.