બંદા બોત ન ફૂલીએ, ખુદા ખમેગો નાંહિ; જોર જુલમ કીજે નહિ, મરત લોક કે માંહિ. મરત લોકકે માંહિ, તુજરબા તુરત બતાવે; જો નર કરે ગુમાન, સોઈ નર ખત્તા ખાવે. કહે દીન દરવેશ, ભૂલ મત ગાફલ ગંદા! ખુદા ખમેગા નાંહિ, બોત મત ફૂલો બંદા!