રામ રૂપૈયા રોક હે, છિનભર છાના નાંહિ, સાહેબ સરખા શેઠિયા, બસે નગરકે માંહિ. બસે નગરકે માંહિ, હુંડિયાં ફિરે ન પાછી; ક્યા પેસેકી પ્રીત, પ્રીત સદ્ગરુકી સાચી. કહે દીન દરવેશ, ત્યાગ બૈરાગ તપૈયા; ખરચા ખૂટે નાંહિ, રામ કે રોક રૂપૈયા.