ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરન્ત; તરીયા રૂઠી જે કરે, (તે) દૈવે નહિ કરન્ત!
ટાઢી અગ્નિ — એટલે હિમ — આખા જંગલને ભરખી ખાય, અને પાણી પથ્થરને પણ વહેરી નાખે; પરંતુ સ્ત્રી જ્યારે રૂઠે છે ત્યારે એ એવો કોપ બતાવે છે કે વિધાતા પણ એવું ન કરી શકે!