કોણ દેવળરી પૂતળી, કોણે તને ઘડી સોનાર; કોણ રાજાની કુંવરી, કોણ પુરુષ ઘરનાર?
હે સુંદરી! તું તે ક્યા દેવળની પૂતળી છો? તને કયા સોનીએ ઘડી? તું કયા રાજાની કુંવરી, ને કયા ભાગ્યવંત પુરુષની ઘરનારી છો?