વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ; વંકા વછેરા ત થીયે, પાણી પીએ જો કચ્છ.
ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવર, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા — બંકા બને છે.