કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ; નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.
પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.