સોહરાબ શહેરયાર ઇરાની
Jump to navigation
Jump to search
ઇરાની સોહરાબ શહેરયાર, ‘મશરેક’ (૧૮૮૭, ૧૯૨૩): ‘દુન્યાઈ ચક્કર યાને ચડતીપડતી' (૧૯૦૪), ‘પરસ્તાને ચક્રમ’ (૧૯૧૫), ‘બેતાબ ખલકત યાને બેચેન દુનિયા' (૧૯૧૫), ‘ઘેલા ઘાંચીનું કુટુંબ' (૧૯૧૬), ‘હમશીર કે શમશીર' (૧૯૧૭), ‘તલવારની ધાર' (૧૯૧૮), ‘અક્કલમન્દ બેવકૂફ’ (૧૯૧૮), ‘તકદીરની તકલીફ' (૧૯૧૮), ‘હિન્દુસ્તાનની ખૂબસુરત પાદશાહ’ (૧૯૧૯), ‘બેગમો અને શયલાકુમારી' (૧૯૧૯), ‘તકલાદી તાજ' (૧૯૧૯), ‘અક્કલનો ખજાનો' (૧૯૨૦), ‘લૂટારુ મુબારક’ (૧૯૨૩) વગેરે નવલકથાઓના કર્તા.