હલુભાઈ ઓઘડવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઘડવાળા હલુભાઈ: જૈન ધર્મનાં વિવિધ પ્રકારનાં સ્તવનોનો સંગ્રહ ‘જૈન નવીન ગાયનસંગ્રહ' (૧૮૯૯)ના કર્તા.