હીરાચંદ કાનજી કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ હીરાચંદ કાનજી : ‘ગુજરાતી ઓર્થોગ્રાફિકલ ગ્લસરી’ (૧૮૫૭), ‘નામાર્થબોધ’ (૧૮૬૪), ‘ગુજરાતી કોશાવળી’ (૧૮૬૫), ‘પીંગળાદર્શન’ (૧૮૬૫), ‘ભાષાભૂષણ’ (૧૮૬૬) અને ‘જ્ઞાનશતક – ભા. ૧-૨’ (૧૮૬૩, ૧૮૬૪)ના કર્તા.