હુસેન ઇબ્રાહિમ કટારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કટારિયા હુસેન ઇબ્રાહિમ (૨-૧૨-૧૯૪૫): જન્મસ્થળ જેતપુર. મૅટ્રિક્યુલેટ. શિક્ષક. એમણે ‘સ્વર્ગનાં ઝરણાં’ ગ્રંથ આપ્યો છે.