Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મૌન નિષ્કંપ
Language
Watch
Edit
મૌન નિષ્કંપ
મૌન, નિષ્કંપ, સૃષ્ટિ છે આખી :
જાળવે અંધકારનો મોભો,
માત્ર તમરાં કરે છે ગુસ્તાખી!
દોસ્ત ૧૬૨
←
જાણતી હોય
શ્વાસમાં
→