‘પ્રત્યક્ષ'સૂચિ/અનુક્રમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧. કવિતા

૬૫ કાવ્યો (પવનકુમાર જૈન) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૩(૧)
અક્ષરનું એકાંત (માધવ રામાનુજ) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૮(૪)
અગ્નિપુંજ (મહેદ્ર જોશી) – જગદીશ ગૂર્જર. ૨૦૦૦ (૪)
અજંપોત્સવ (અંજુમ વાલોડી) – વિનોદ ગાંધી. ૨૦૦૧ (૩)
અથવા અને (ગુલામમોહમ્મદ શેખ) – ચિનુ મોદી. ૨૦૧૪(૧)
અનુભવબિંદુ (અખો : સંપા. શિવલાલ જેસલપુરા)
                    – નરોત્તમ પલાણ. ૧૯૯૧(૧)
અનેકએક (કમલ વોરા) – રાધેશ્યામ શર્મા. ૨૦૧૪ (૨)
અફવા (ચિનુ મોદી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૧ (૪)
અભિમન્યુ આખ્યાન (પ્રેમાનંદ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૯ (૨)
અભીપ્સા (મનોહર દેસાઈ) – જયંત કોઠારી. ૧૯૯૩ (૪)
અરવ (કમલ વોરા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૧ (૩)
અર્થાત્ (અશોકપુરી ગોસ્વામી) – પુરુરાજ જોશી. ૧૯૯૧ (૪)
અલબત્ત (હરેશ તથાગત) – રશીદ મીર. ૧૯૯૧ (૨)
અવતરણ (ભરત નાયક) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૧ (૩)
આકાશની ઉÆયનલિપિ (રાધેશ્યામ શર્મા) – સિલાસ પટેલિયા. ૨૦૦૮ (૧)
આગમવાણી (સંપા. નાથાલાલ ગોહિલ) – રમેશ મહેતા. ૧૯૯૬ (૨)
આત્મકથાનાં પાનાં (શ્યામ સાધુ) – નીતિન વડગામા. ૧૯૯૩ (૧)
આધ્યાત્મિક ક્રાંતિનાં ફૂલો (અનુ. પ્રદીપ ખાંડવાળા)
                  – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૨ (૧)
આભે ઊડે પંખી (વિનોદ ગાંધી) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
આરામશોભા રાસમાળા (સંપા. જયંત કોઠારી) – બળવંત જાની. ૧૯૯૧ (૪)
આરોહ-અવરોહ (ઉશનસ્) – પ્રવીણ દરજી. ૧૯૯૧ (૩)
આવાગમન (ચદ્રકાન્ત ટોપીવાળા) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૦ (૨)
આશ્ચર્ય વય્ચે (અમૃત ઘાયલ) – નીતિન વડગામા. ૧૯૯૩ (૩)
ઈનાયત (ચિનુ મોદી) – હરિકૃષ્ણ પાઠક. ૧૯૯૭ (૨)
ઉડાન (ધીરુ પરીખ) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૨ (૩–૪)
ઉંદરભાઈની આંખો આવી (આઈ# કે# વીજળીવાળા) – રમણ સોની. ૨૦૦૪(૩)
ઊપટેલા રંગોથી રિસાયેલી ભીંતો (વિપાશા)
       – નૂતન જાની. ૨૦૦૪ (૪); ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૬ (૩)
ૠતુપર્ણા (ભાનુપ્રસાદ ત્રિવેદી) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૯ (૪)
એક માનવીને લેખે (ઉશનસ્) – સિલાસ પટેલિયા. ૧૯૯૭ (૩)
એક વધારાની ક્ષણ (મનહર મોદી) – મધુ કોઠારી. ૧૯૯૫ (૨)
એકાંતમાં ઊડતાં નક્ષત્રો (રાધેશ્યામ શર્મા) – રમણીક સોમેશ્વર. ૨૦૧૬ (૨)
કથાચોત્રીસી (સંપા. કાન્તિભાઈ બી. શાહ) – અંજની મહેતા. ૨૦૦૭ (૧)
કલિકા (ખબરદાર) – જહાંગીર સંજાના*(*પૂર્વ-પરંપરા વિભાગ). ૨૦૧૩ (૪)
કલિંગ (અશોકપુરી ગોસ્વામી) – ધ્વનિલ પારેખ. ૨૦૦૬ (૩)
કવિ ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યો (સંપા. ઉષા ઉપાધ્યાય)
                     – ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૩)
કવિનો અવાજ (પ્રવીણ ગઢવી) – વિનોદ ગાંધી. ૨૦૧૨ (૧)
કંદમૂળ (મનીષા જોશી) – જગદીશ ગૂર્જર. ૨૦૧૫ (૨)
કંદરા (મનીષા જોશી) – રાજેશ પંડયા. ૧૯૯૯ (૧)
કામાખ્યા (ચદ્રકાન્ત ટોપીવાળા) – રાધેશ્યામ શર્મા. ૨૦૧૧ (૧)
કાલાખ્યાન (ચિનુ મોદી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૫ (૧)
કાવ્યસુષમા (મનસુખલાલ ઝવેરી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૧ (૨)
કાષ્ઠશિલ્પ (મંગળ રાઠોેડ) – સિલાસ પટેલિયા. ૧૯૯૫ (૨)
કુન્તલ (બાલમુકુન્દ દવે) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૩ (૪)
કુસુમમાળા (નરસિંહરાવ દિવેટિયા) – ઉશનસ્ અને હરિકૃષ્ણ પાઠક. ૧૯૯૧ (૧)
કેફ (દિનેશ દેસાઈ) – વિનોદ ગાંધી. ૨૦૦૧ (૨)
કેસૂડાં (ધીરુભાઈ પુરોહિત) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧);
                           રમેશ પારેખ. ૧૯૯૮ (૪)
કૉમેડી પેરેડી (મહેશ ધોળકિયા) – રમણ સોની. ૨૦૦૫ (૪)
કોરે કાગળે સહી (મહેશ દવે) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૩ (૨)
કોષમાં સૂર્યોદય (રાજેદ્ર પટેલ) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૪ (૧)
કૌંસમાં (પ્રબોધ પરીખ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૪ (૪)
ક્ષણકમલ (રમણીક અગ્રાવત) – મૂકેશ વૌદ્ય. ૧૯૯૧ (૪)
ખદૂક! ઘોડા, ખદૂક! (રમણલાલ સોની) – શ્રદ્ધા ત્રિવેદી. ૧૯૯૮ (૧)
ગજેદ્ર મૌક્તિકો (ગજેદ્ર બૂચ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૬ (૩)
ગઝલને વળાંકે (ઉશનસ્) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૫ (૨)
ગુજરાતી કવિતાચયન ૧૯૯૪ (સંપા. હરિકૃષ્ણ પાઠક)
                        – કિશોર વ્યાસ. ૧૯૯૭ (૩)
ગુજરાતી કવિતાચયન ૧૯૯૬ (સંપા. નરોત્તમ પલાણ)
                         – રાજેશ પંડયા. ૨૦૦૦ (૧)
ગુજરાતી કવિતાચયન ૨૦૦૬ (સંપા. વિનોદ જોશી)
                         – ગુણવંત વ્યાસ. ૨૦૧૧ (૧)
ગુજરાતી કવિતાચયન ૨૦૦૭ (સંપા. સંજુ વાળા) – ગુણવંત વ્યાસ. ૨૦૧૧ (૧)
ગુજરાતી દલિત કવિતા (સંપા. નીરવ પટેલ) – રમણ સોની. ૨૦૧૧ (૨)
ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (સંપા. ચિનુ મોદી) – રતિલાલ ‘અનિલ'. ૧૯૯૭ (૪)
ગુણરત્નાકર છંદ (સહજસુંદર : સંપા. કાન્તિભાઈ બી. શાહ)
                         – કીર્તિદા જોશી. ૧૯૯૯ (૧)
ઘટક ઘટક (રામુ ડરણકર) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
ઘટમાં ઝાલર બાજે (ઉજમસી પરમાર) – વિનોદ ગાંધી. ૨૦૦૫ (૧)
ઘમ્મ વલોણા ઘમ્મ ઘમ્મ (જયંતીલાલ દવે)
        – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧); રમેશ પારેખ. ૧૯૯૮ (૪)
ચાંદનીના હંસ (મૂકેશ વૌદ્ય) – શિરીષ પંચાલ. ૧૯૯૧ (૩)
ચિત્તવિચારસંવાદ (અખો : સંપા. કીર્તિદા જોશી)
                      – પ્રમોદકુમાર પટેલ. ૧૯૯૪ (૧)
ચૂં ચૂં ચૂં ચૂં મ્યાઉં (રમેશ ત્રિવેદી) – મીનલ દવે. ૧૯૯૫ (૧)
છ અક્ષરનું નામ (રમેશ પારેખ) – રાજેશ પંડયા. ૧૯૯૩ (૧)
છંદોલય (નિરંજન ભગત) – ચદ્રકાન્ત ટોપીવાળા; રાજેશ પંડયા. ૧૯૯૬ (૧)
છાતીમાં બારસાખ (રમેશ પારેખ) – ઉદયન ઠક્કર. ૧૯૯૯ (૩)
છુટ્ટી મૂકી વીજ (મનોહર ત્રિવેદી) – તૃષિત પારેખ. ૨૦૦૦ (૧)
છે પ્રતીક્ષા (લાભશંકર ઠાકર) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૩ (૩)
છોડીને આવ તું (રાજેશ વ્યાસ ‘મિિસ્કન') – હર્ષદ ત્રિવેદી. ૨૦૦૭ (૩)
છોળ (પ્રદ્યુમ્ન તન્ના) – વિનોદ જોશી. ૨૦૦૨ (૧)
જનપદ (કાનજી પટેલ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૧ (૩)
જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ (સંપા. જયંત કોઠારી)
                         – અભય દોશી. ૨૦૧૦ (૪)
જળના પડઘા (હરિકૃષ્ણ પાઠક) – અજય પાઠક. ૧૯૯૭ (૧)
જાગરણ – પાછલી ખટઘડી (હસમુખ પાઠક) – જયંત કોઠારી. ૧૯૯૧ (૪)
જાતિસ્મર (યજ્ઞેશ દવે) – રાજેશ પંડયા. ૧૯૯૩ (૧)
જેસલમેર (યોગેશ જોશી) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૮ (૨)
ઝલમલ ટાણંુ (લાલજી કાનપરિયા) – કિશોર વ્યાસ. ૧૯૯૫ (૩–૪)
ટકોરા મારું છું આકાશને (યોગેશ જોશી) – ચિનુ મોદી. ૨૦૧૧ (૪)
ટોળાં અવાજ ઘોંઘાટ (લાભશંકર ઠાકર) – ચિનુ મોદી. ૧૯૯૧ (૨)
ણ ફેણનો ણ (હેલ્પર ક્રિષ્ટી) – એસ# એસ# રાહી. ૧૯૯૬ (૩)
તણખલાં (રવીદ્રનાથ : અનુ. જયંત મેઘાણી) – દર્શના ધોળકિયા. ૨૦૦૮ (૨)
તમે ઉકેલો ભેદ (રમણીક સોમેશ્વર) – પુરુરાજ જોશી. ૧૯૯૬ (૪)
તરવેણી (હર્ષદ ત્રિવેદી) – ધ્વનિલ પારેખ. ૨૦૧૫ (૩)
તલાવડાં (માણેકલાલ પટેલ) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧);
                            રમેશ પારેખ. ૧૯૯૮ (૪)
તારાપણાના શહેરમાં (જવાહર બક્ષી) – ધ્વનિલ પારેખ. ૨૦૦૧ (૨)
તારો અવાજ (હર્ષદ ત્રિવેદી) – પુરુરાજ જોશી. ૨૦૦૪ (૨)
તાંદુલ (હરીશ મીનાશ્રુ) – મણિલાલ હ. પટેલ. ૨૦૦૦ (૪)
તાંબૂલ (હરીશ મીનાશ્રુ) – ઉદયન ઠક્કર. ૨૦૦૦ (૪)
તૂણીર (પ્રવીણ ગઢવી) – દિનેશ દેસાઈ. ૨૦૦૨ (૨)
દલપતકાવ્ય ભાગ-૧ (સંપા. ચિમનલાલ ત્રિવેદી) – રમણ સોની. ૨૦૦૦ (૧)
દલિતવાણી (સંપા. હરીશ મંગલમ્) – સિલાસ પટેલિયા. ૨૦૦૭ (૨)
દાખલા તરીકે સ્ત્રી (નીતા રામૈયા) – મીનલ દવે. ૧૯૯૪ (૩)
દીઠી અમે દ્વારામતી (સંપા. ઈશ્વર પરમાર) – વિનોદ ગાંધી. ૨૦૦૩ (૩)
દુંદુભિ (સંપા. દલપત ચૌહાણ વ.) – હર્ષદ ત્રિવેદી. ૨૦૦૧ (૪)
દ્રુતવિલંબિત (જયંત પાઠક) – પુરુરાજ જોશી. ૨૦૦૩ (૪)
ધ રેવન (એડગર એલન પો : અનુ. ચદ્રકાન્ત ટોપીવાળા)
                        – દિગીશ મહેતા. ૨૦૦૧ (૧)
ધારો કે એક સાંજ આપણે મળ્યાં (જગદીશ જોશી)
                       – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
ધ્રુવપંક્તિ (સુરેશ દલાલ) – સમીર ભટ્ટ. ૧૯૯૩ (૨)
ન સાંભળે કોઈ (પ્રવીણ ગઢવી) – ચંદુ મહેરિયા. ૨૦૧૬ (૩)
નગ્ન નિર્જન હાથ (જીવનાનંદ દાસ : અનુ. ભોળાભાઈ પટેલ)
                        – અનિલા દલાલ. ૨૦૦૬ (૨)
નદીને મળ્યા પછી (હર્ષદ ચંદારાણા) – હર્ષદ ત્રિવેદી. ૧૯૯૬ (૪)
નરસિંહ પદમાલા (સંપા. જયંત કોઠારી)
    – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૮ (૧); નરોત્તમ પલાણ. ૨૦૦૬ (૪)
નંદબત્રીસી (શામળ: સંપા. કીર્તિદા શાહ) – કાન્તિભાઈ બી. શાહ. ૨૦૦૭ (૩)
નિતાંત (સુરેશ ઝવેરી) – રશીદ મીર. ૨૦૦૬ (૨)
નિર્વાચિત કલામ (તસલીમા નાસરીન) – ભોળાભાઈ પટેલ. ૧૯૯૩ (૪)
પડછાયો (પ્રવીણ ગઢવી) – અલ્પા મહેતા. ૧૯૯૭ (૩)
પદપ્રાંજલિ (હરીશ મીનાશ્રુ) – રાજેશ પંડયા. ૨૦૦૬ (૧)
પર્જન્યસૂક્ત (હરીશ મીનાશ્રુ) – રમેશ પારેખ. ૨૦૦૦ (૪)
પંક્તિપર્વ (દિલીપ જોશી) – હર્ષદ ત્રિવેદી. ૨૦૦૧ (૧)
પંદરમી વિદ્યા (શામળ : સંપા. રમેશ મ. શુક્લ)
                    – કાન્તિભાઈ બી. શાહ. ૨૦૦૭ (૩)
પાછો ઉઘાડ નીકળ્યો આ... (પ્રબોધ જોશી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૨ (૨)
પારશી સ્ત્રી ગરબા (શોરાબજી હોરમજી) – દીપક મહેતા. ૨૦૧૭
પીડાની ટપાલ (નીલેશ કાથડ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૬ (૪)
પીંછું હવાનું (દિનકર પથિક) – રક્ષાબહેન દવે. ૨૦૦૦ (૨)
પૃથ્વીને આ છેડે (રાજેશ પંડયા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૨ (૩–૪)
પેિન્સવેનિયા એવન્યૂ (નટવર ગાંધી) – મધુસૂદન કાપડિયા. ૨૦૧૧ (૩)
પોત-પોતપોતાનું (પ્રાણજીવન મહેતા) – રાધેશ્યામ શર્મા. ૨૦૧૨ (૧)
પ્રકંપ (હરીશ મંગલમ્) – મણિલાલ રાનવેરિયા. ૧૯૯૩ (૨)
પ્રહાર (કૃષ્ણ દવે) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૫ (૧)
ફળની વેરાએ ઊડિલો લઈ ગયો (સંપા. પ્રશાંત પટેલ અને અન્ય)
                          – રમણ સોની. ૨૦૧૬ (૩)
ફાર્બસવિલાસ (દલપતરામ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૧ (૪)
ફૂટપાથ અને શેઢો (રઘુવીર ચૌધરી) – નીતિન વડગામા. ૧૯૯૯ (૨)
ફ્લાવરવાઝ (સંપા. પ્રીતમ લખલાણી) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૨)
બનારસ ડાયરી (હરીશ મીનાશ્રુ) – રાજેશ પંડયા. ૨૦૧૬ (૩)
બલાકા (રવીદ્રનાથ : અનુ. રાજેદ્ર શાહ) – હર્ષદ ત્રિવેદી. ૧૯૯૪ (૩)
બહિષ્કૃત ફૂલો (નીરવ પટેલ) – હર્ષદ ત્રિવેદી. ૨૦૦૬ (૪)
બીજરેખા હલેસાં વિના તરતી રહે (જયદેવ શુક્લ)
                    – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૪ (૩–૪)
બુદ્ધચરિત (નરસિંહરાવ દિવેટિયા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૫ (૪)
ભીમશાહ રાસ (સંપા. ધર્મધુરંધરવિજયજી) – જયંત કોઠારી. ૧૯૯૫ (૨)
મલબારીનાં કાવ્યરત્નો (બહેરામજી મલબારી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૭ (૩)
મારા વંશની સ્ત્રીઓ (ઉર્વશી પંડયા) – રાધેશ્યામ શર્મા. ૨૦૧૦ (૧)
મીણના માર્ગ પર (ભરત ભટ્ટ) – રશીદ મીર. ૧૯૯૮. (૨)
મુખોમુખ (સતીન દેસાઈ) – મીનલ દવે. ૧૯૯૪ (૩)
મૌનની મહેફિલ (હર્ષ બ્રહ્મભટ્ટ) – હરિકૃષ્ણ પાઠક. ૨૦૦૯ (૩)
યદા તદા ગઝલ (સ્નેહી પરમાર) – રમણ સોની. ૨૦૧૬ (૩)
રમત (લાભશંકર ઠાકર) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૪ (૪)
રસ્તો (રતિલાલ ‘અનિલ') – પુરુરાજ જોશી. ૧૯૯૯ (૩)
રહી છે વાત અધૂરી (હર્ષદ ત્રિવેદી) – રમેશ પારેખ. ૨૦૦૨ (૩–૪)
રાઈનાં ફૂલો (હરિકૃષ્ણ પાઠક) – રમણ સોની. ૨૦૦૬ (૧)
રાગાધીનમ્ (સંજુ વાળા) – ધ્વનિલ પારેખ. ૨૦૦૮ (૪)
રાજેકૃત કાવ્યસંગ્રહ (સંપા. રમેશ જાની) – સુભાષ દવે. ૧૯૯૩ (૧)
રાત ચાલી ગઈ (અમીન આઝાદ) – હરીશ વટાવવાળા. ૧૯૯૪ (૨)
રાધાકૃષ્ણ વિના... (સંપા. ઉષા ઉપાધ્યાય) – નરોત્તમ પલાણ. ૨૦૦૯ (૪)
રામાવળા (સંપા. બળવંત જાની) – રમણ સોની. ૧૯૯૩ (૩)
રૂપસુંદરકથા (માધવ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૯ (૧)
રૂબરૂ (રશીદ મીર) – રવીદ્ર પારેખ. ૨૦૦૨ (૩–૪)
રોમાંચ નામે નગર (ઇન્દુ પુવાર) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૪ (૩)
લખું છું... (પીયૂષ ઠક્કર) – સેજલ શાહ. ૨૦૧૭ (૧-૪)
લયલીન (નલીન રાવળ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૭ (૩)
વરદા (સુન્દરમ્) – જયંત કોઠારી. ૧૯૯૧ (૨)
વહી જતા આભાસનાં રેખાચિત્રો (રમણીક અગ્રાવત)
                        – જગદીશ ગૂર્જર. ૧૯૯૬ (૧)
વાદળો ઘેરાય પણ... (કાસમ જખ્મી) – ધ્વનિલ પારેખ. ૨૦૦૮ (૧)
વિય્છેદ (મણિલાલ હ. પટેલ) – ઉદયન ઠક્કર. ૨૦૦૬ (૪)
વિથિ (દિલીપ જોશી) – રશીદ મીર. ૧૯૯૧ (૨)
વૌશંપાયનની વાણી (સંપા. દીપક દોશી વ.) – રમણ સોની. ૧૯૯૮ (૨)
શતક વત્તા એક (સાહિલ) – ધ્વનિલ પારેખ. ૨૦૦૪ (૧)
શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે (ઉશનસ્) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૮ (૧)
શાપસંભ્રમ અને બીજી કવિતાઓ (નર્મદાશંકર ભટ્ટ)
                     – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૦ (૧)
શુભવેલી (વીર વિજય : સંપા. ચિમનલાલ ત્રિવેદી)
                       – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
શૂળી પર સેજ (જયંત પાઠક) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૧ (૧)
શ્વેત સમુદ્રો (ચિનુ મોદી) – પિનાકિની પંડયા. ૨૦૦૩ (૧)
સમગ્ર બાળકવિતા (સુન્દરમ્ : સંપા. ચદ્રકાન્ત શેઠ)
                       – ઈશ્વર પરમાર. ૨૦૦૫ (૪)
સમય નજરાયો (રામપ્રસાદ શુક્લ) – જયંત કોઠારી. ૧૯૯૩ (૩)
સવાર લઈને (અનિલ ચાવડા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૩ (૩)
સહજતયા (હેમંત દેસાઈ) – હરીશ વટાવવાળા. ૨૦૦૭ (૩)
સળગતી હવાઓ (સરૂપ ધ્રુવ) – જગદીશ ગૂર્જર અને જયદેવ શુક્લ. ૧૯૯૮ (૩)
સાક્ષીભાવ (હરેશ તથાગત) – સિલાસ પટેલિયા. ૧૯૯૬ (૨)
સાત અક્ષર (નિરંજન યાજ્ઞિક) – હર્ષદ ત્રિવેદી. ૧૯૯૪ (૧)
સાપફેરા (બાબુ સુથાર) – રાજેશ પંડયા. ૨૦૦૫ (૧)
સાંપ્રત ગુજરાતી કવિતા (સંપા. રાજેદ્ર પટેલ) – રમણ સોની. ૨૦૧૬ (૩)
સીતાજીની કાંચળી (કૃષ્ણાબાઈ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૬ (૧)
સુનો ભાઈ સાધુ (હરીશ મીનાશ્રુ) – નરોત્તમ પલાણ. ૨૦૦૦ (૪)
સુભાષિતસૌરભ (અનુ. કુલીનચદ્ર યાજ્ઞિક) – રમણ સોની. ૨૦૧૬ (૩)
સુંદરકાંણ્ડમ્ (વાલ્મીકિ : અનુ. વિજય પંડયા) – નીના ભાવનગરી. ૧૯૯૮ (૨)
સૂર્યો જ સૂર્યો (સંસ્કૃતિરાણી દેસાઈ) – રમણ સોની. ૧૯૯૪ (૧)
સેલારા (ઉદયન ઠક્કર) – જગદીશ ગૂર્જર. ૨૦૦૩ (૪)
સોના નાવડી (ઝવેરચંદ મેઘાણી : સંપા. જયંત મેઘાણી)
                       – કનુભાઈ જાની. ૧૯૯૭ (૪)
સ્વગતપર્વ (રમેશ પારેખ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૩ (૩)
સ્વપ્નનાં ખંડેર (પ્રદીપ પંડયા) – હરીશ વટાવવાળા. ૧૯૯૫ (૧)
સ્વાતંત્ર્યસંગ્રામનાં ગીતો (સંપા. મહેદ્ર મેઘાણી) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
સ્હેજ અજવાળું થયું (ભરત વિંઝુડા) – કિશોર વ્યાસ. ૧૯૯૫ (૩–૪)
 હથિયાર વગરનો ઘા (લાભશંકર ઠાકર) – સિલાસ પટેલિયા. ૨૦૦૧ (૩)
હથેળી (ચિનુ મોદી) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૫ (૩)
હમ્પીના ખડકો (અનુ. હરીશ મીનાશ્રુ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૪ (૧)
હલ્લો ફલ્લો (હરિકૃષ્ણ પાઠક) – નિવ્યા પટેલ. ૨૦૦૫ (૩)
હાથની હોડી (હર્ષદ ચંદારાણા) – રશીદ મીર ૨૦૦૩ (૪)