‘પ્રત્યક્ષ'સૂચિ/૦૭. ચરિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૭. ચરિત્ર (જીવનચરિત્ર, રેખાચિત્ર, આત્મકથન, સંસ્મરણ)

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (નારાયણ દેસાઈ) – રમણલાલ જોશી. ૧૯૯૩ (૪)
અદૃશ્ય પાત્રો (હરેશ ધોળકિયા) – રમણ સોની. ૨૦૧૬ (૨)
અનોખાં વ્યિક્તચિત્રો (રજનીકુમાર પંડયા : સંપા. રતિલાલ બોરીસાગર)
                       – શાંતિલાલ મેરાઈ. ૨૦૦૦ (૩)
અબોલ બોલે છે (જયંત કોઠારી) – સમીર ભટ્ટ. ૨૦૦૫ (૩)
અમારી લાખેણી જાત્રા (ગંગાદાસ મહેતા) – સિલાસ પટેલિયા. ૧૯૯૭ (૪)
અમારો શેખનો પાડો (ચદ્રકાન્ત કડિયા) – મહેદ્રસિંહ પરમાર. ૨૦૧૧ (૩)
અંજની તને યાદ છે? (મીનાક્ષી દીક્ષિત) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૮ (૨)
અંતર-છબિ (સંપા. હિમાંશી શેલત, વિનોદ મેઘાણી)
                      – શરીફા વીજળીવાળા. ૧૯૯૮ (૪)
આત્મકથા (ઇન્દુલાલ યાજ્ઞિક) – ડંકેશ ઓઝા. ૨૦૧૨ (૪)
આપકી પરછાઈયાં (રજનીકુમાર પંડયા) – રતિલાલ બોરીસાગર. ૧૯૯૬ (૩)
ઉઠાઉગીર (ઉચલ્યા – લક્ષ્મણ ગાયકવાડ : અનુ. રવીદ્ર પારેખ)
                           – ભરત મહેતા. ૧૯૯૭ (૧)
ૠષિકથા (રમેશ આ# ઓઝા) – દર્શિની દાદાવાલા. ૨૦૦૫ (૧)
ૠષિતર્પણ (કૃષ્ણવીર દીક્ષિત) – રમણ સોની. ૧૯૯૬ (૨)
એટ્ટીની રોજનીશી (અનુ. માવજી સાવલા) – જયંત કોઠારી. ૧૯૯૪ (૩)
એવા રે અમે એવા (વિનોદ ભટ્ટ) – રમણ સોની. ૨૦૦૦ (૨)
ઓલ ધીસ યસર્ (રાજ થાપર) – મંજુ ઝવેરી. ૧૯૯૧ (૪)
કલાધરી (સંપા. વિનોદ મેઘાણી) – ભરત મહેતા. ૨૦૦૫ (૨)
કલાપી પત્રસંપુટ (સંપા. રમેશ શુક્લ) – કીર્તિદા જોશી. ૧૯૯૯ (૩)
કવિતાનો સૂર્ય (મહેશ દવે) – શરીફા વીજળીવાળા. ૨૦૦૪ (૩)
કાન્તના પત્રો (સંપા. દર્શના ધોળકિયા) – કિશોર વ્યાસ. ૨૦૧૨ (૧)
કૈફી અને હું (અનુ. કાન્તા વોરા) – રજનીકુમાર પંડયા. ૨૦૧૩ (૧)
ખુલ્લા પગે જાતરા (દિલીપ કૌર : અનુ.મોહન દાંડીકર) – ભરત મહેતા. ૧૯૯૭(૪)
ખુલ્લી કિતાબ (અબ્દુલ સત્તાર એધી) – નરોત્તમ પલાણ. ૨૦૦૫ (૧)
ગાતા રહે (સલીલ દલાલ) – માવજી કે# સાવલા. ૨૦૦૫ (૪)
ગાંધી : મહાપદના યાત્રી (જયંત પંડયા) – શરીફા વીજળીવાળા. ૧૯૯૭ (૪)
ગાંધીજી, ચેપ્લીન અને હું (જયંતિ પટેલ) – અમૃત ગંગર. ૨૦૦૭ (૧)
ગાંધીજી : આરપાર વીંધતું વ્યિક્તત્વ (મંજુ ઝવેરી)
                     – માવજી કે# સાવલા. ૨૦૦૪ (૪)
ગાંધીબાપુ અને બાળકો (ભાનુભાઈ પંડયા) – રમેશ પારેખ. ૧૯૯૮ (૪)
ગુજરાતી આત્મકથા-લેખન (સંપા. ચદ્રકાન્ત ટોપીવાળા)
                         – નીતિન મહેતા. ૧૯૯૯ (૨)
ગુરુ રવિદાસ (અનુ. દયાશંકર જોશી) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
ગુરુત્વના યાત્રી : નાનાભાઈ ભટ્ટ (ન# પ્ર# બુચ) – રમણ સોની. ૧૯૯૫ (૧)
ચરિત્રનો દેશ (સંપા. યશંવત દોશી) – જયંત કોઠારી. ૧૯૯૩ (૨)
ચરિત્રકીર્તન (સંપા. મહેદ્ર મેઘાણી) – રમણ સોની. (૨૦૧૭)
ચુપકે ચુપકે બોલ મેના (જ્યુથિકા રોય : અનુ. સુધા શાહ)
                    – માવજી કે# સાવલા. ૨૦૦૮ (૩)
જગદીશચંદ્ર બોઝ (સચિનચંદ્ર બસુ : અનુ. શંકર એમ. પંડયા)
                       – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
જગરુ (નટવરસિંહ પરમાર) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૮ (૪)
જિજ્ઞાસુની ડાયરી (પુરુરાજ જોશી) – દિલાવરસિંહ જાડેજા. ૧૯૯૯ (૩)
જિંદગી ના મિલેકી દોબારા (રોહિત શાહ) – રમણ સોની. ૨૦૧૬ (૨)
જીવનપાથેય (હરીશ ત્રિવેદી) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૪ (૧)
જેઓ કંઈ મૂકી ગયાં (જિતેદ્ર દેસાઈ) – જિજ્ઞા વ્યાસ. ૨૦૦૭ (૩)
ઝિમ્મા : આઠવણીંચા ગોફ (વિજયા મહેતા) – અરુણા જાડેજા. ૨૦૧૩ (૨)
ટુ સર વીથ લવ (બ્રેઈથવેઇટ) – શરીફા વીજળીવાળા. ૧૯૯૪ (૪)
તન્મયતાની તલાશમાં (તરલા મહેતા અને અન્ય)
                      – માવજી કે# સાવલા. ૧૯૯૮ (૪)
તમે યાદ આવ્યાં (વિનોદ ભટ્ટ) – કીર્તિદા શાહ. ૨૦૧૫ (૧)
તેજોમયી (સંપા. વિનોદ મેઘાણી) – ભરત મહેતા. ૨૦૦૫ (૨)
દીકરી એટલે દીકરી (સંપા. કાંતિ પટેલ) – રમણ સોની. ૨૦૦૫ (૧)
દીઠું મેં (હસમુખ શાહ) – રઘુવીર ચૌધરી. ૨૦૧૩ (૪)
દેવળાને ઝાંપે (કિશોર વ્યાસ) – વિનોદ ગાંધી. ૨૦૧૪ (૩–૪)
નહીં વિસરાતા ચહેરા (પ્રફુલ્લ રાવલ) – ગુણવંત વ્યાસ. ૨૦૧૧ (૨)
નેતાજી સુભાષચંદ્ર બોઝ (શિશિરકુમાર બોઝ : અનુ. પ્રમોદકુમાર પટેલ)
                      – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
પહેલો અક્ષર (સંપા. હિમાંશી શેલત) – ડંકેશ ઓઝા. ૨૦૦૬ (૨)
પિતા, પપ્પા, ડેડી (સંપા. રતિલાલ બોરીસાગર) – રમણ સોની. ૨૦૦૫ (૨)
પીધો અમીરસ અક્ષરનો (સંપા. પ્રીતિ શાહ) – અરુણા બક્ષી. ૧૯૯૭ (૩)
પોત્તાનો ઓરડો (વર્જિનિયા વુલ્ફ : અનુ. રંજના હરીશ)
                      – શરીફા વીજળીવાળા. ૨૦૦૦ (૨)
પ્રકાશન, નહીં કાયરનું કામ (દીનાનાથ મલ્હોત્રા : અનુ. જિતેદ્ર દેસાઈ)
                         – કિશોર વ્યાસ. ૨૦૦૭ (૩)
પ્રકાશની પગદંડીઓ (પ્રકાશ આમ્ટે : અનુ. સંજય ભાવે)
                        – અરુણા જાડેજા. ૨૦૧૩ (૩)
પ્લેટફૉર્મ નંબર ચાર (હિમાંશી શેલત) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૮ (૪)
ફાનસને અજવાળે (પ્રફુલ્લ રાવલ) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૨)
ફ્લેશ બેક (યાસીન દલાલ) – હિંમત કપાસી. ૧૯૯૬ (૩)
બહુરંગી (સંપાદ# સ્વાતિ મેઢ) – રમણ સોની. ૨૦૧૬ (૨)
બાપા વિશે (લાભશંકર ઠાકર) – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૩ (૨)
ભગવાનલાલ ઇદ્રજી (વીરચંદ ધરમશી) – નરોત્તમ પલાણ. ૨૦૧૨ (૩)
ભારતીય નારીઓની આત્મકથા (રંજના હરીશ : અનુ. બેલા ઠાકર)
                          – જિજ્ઞા વ્યાસ. ૨૦૦૬ (૨)
મઝહબ નહીં સિખાતા (યાસીન દલાલ) – ડંકેશ ઓઝા. ૧૯૯૪ (૧)
મધદરિયે મહેફિલ (વિનોદ મેઘાણી, સંપા. હિમાંશી શેલત)
                      – શરીફા વીજળીવાળા. ૨૦૧૨ (૨)
મનોહર છે તો પણ... (સુનીતા દેશપાંડે : અનુ. સુરેશ દલાલ)
                          – ઈલા નાયક. ૧૯૯૩ (૩)
મહાભારતનાં પાત્રો (નાનાભાઈ ભટ્ટ) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
માતૃપ્રદક્ષિણા (સંપા. દીપક મહેતા) – ઉર્વી તેવાર. ૨૦૦૬ (૩)
મારી આત્મકથા (ચાર્લી ચેપ્લીન : અનુ. રવીદ્ર ઠાકોર)
                         – વિજય શાસ્ત્રી. ૨૦૦૭ (૩)
મારી કરમકથની (નાગજીભાઈ દેસાઈ) – જયેશ ભોગાયતા. ૧૯૯૫ (૧)
મારી લોકયાત્રા (ભગવાનદાસ પટેલ) – રમણ સોની. ૨૦૦૮ (૪)
મારો અસબાબ (જનક ત્રિવેદી) – ભગીરથ બ્રહ્મભટ્ટ. ૨૦૧૧ (૪)
મારો આતમરામ (ચદ્રકાન્ત ટોપીવાળા) – મહેદ્રસિંહ પરમાર. ૨૦૧૦ (૧)
માસ્તરાંચી સાવલી (કૃષ્ણાબાઈ સુર્વે) – અરુણા જાડેજા. ૨૦૧૪ (૧)
મુક્તિવૃત્તાંત (હિમાંશી શેલત) – બિંદુ ભટ્ટ. ૨૦૧૬ (૨)
મૂળસોતાં ઉખડેલાં (કમળાબહેન પટેલ) – શરીફા વીજળીવાળા. ૨૦૧૧ (૧)
મેઘાણીચરિત (કનુભાઈ જાની) – સિલાસ પટેલિયા. ૨૦૦૨ (૩–૪)
મેઘાણીછબિ (કનુભાઈ જાની) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૭ (૧)
મેં કછૂ નહીં જાનૂં (કેશુભાઈ દેસાઈ) – શ્રદ્ધા ત્રિવેદી. ૨૦૦૬ (૪)
મોટી બા (યોગેશ જોશી) – વિજય શાસ્ત્રી. ૧૯૯૯ (૪)
રખડુનો કાગળ (મહેદ્રસિંહ પરમાર) – ઉત્પલ પટેલ. ૨૦૧૬ (૪)
રંગનાયક પ્રાણસુખ (દિનકર ભોજક અને અન્ય) – રમણ સોની. ૧૯૯૬ (૧)
રાઇટિંગ લાઇફ... (ત્રિદીપ સુહૃદ) – હેમંત દવે. ૨૦૧૧ (૨)
રૂપવેધ (શ્રીરામ લાગુ) – અરુણા જાડેજા. ૨૦૧૫ (૩)
રૂપેરી સ્મૃતિ (શિરીષ કણેકર : અનુ. જયા મહેતા)
                      – રજનીકુમાર પંડયા. ૨૦૦૦ (૧)
રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા (સંપા. સુધા અંજારિયા અને અન્ય)
                     – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૮ (૪)
લમાણ (શ્રીરામ લાગુ) – અરુણા જાડેજા. ૨૦૧૫ (૩)
લિ. હું આવું છું (સંપા. વિનોદ મેઘાણી) – રમણ સોની. ૨૦૦૪ (૩)
વડફળિયું (મણિલાલ રાનવેરિયા) – ચંદુ મહેરિયા. ૨૦૧૬ (૨)
વ્યતીતની વાટે (જોસેફ મેકવાન) – પ્રસાદ બ્રહ્મભટ્ટ. ૧૯૯૩ (૩)
વ્હાય યુ શુડ રીડ કાફકા (જેમ્સ હાવેસ) – કાન્તિ પટેલ. ૨૦૧૧ (૨)
શકલ તીરથ જેના તનમાં રે... (ડંકેશ ઓઝા) – ચંદુ મહેરિયા. ૨૦૧૬ (૧)
શિવભૂમિનો સાદ (પ્રજ્ઞા પટેલ) – રમણ સોની. ૨૦૧૬ (૪)
શ્યામની બા (સાને ગુરુજી : અનુ. અરુણા જાડેજા)
                        – માવજી સાવલા. ૨૦૧૧ (૩)
શ્રુતસેવી લક્ષ્મણભાઈ ભોજક (રસીલા કડિયા) – કીર્તિદા શાહ. ૨૦૦૬ (૪)
સત્તર સૂર્યો (સંપા. ધીમંત પુરોહિત) – ડંકેશ ઓઝા. ૨૦૧૦ (૧)
સર્જનપ્રક્રિયા અને નારીચેતના (સંપા. ઉષા ઉપાધ્યાય)
                        – સિલાસ પટેલિયા. ૨૦૦૭ (૨)
સર્વને મારા નમસ્કાર (કાનન દેવી : અનુ. ચદ્રકાન્ત મહેતા)
                      – રજનીકુમાર પંડયા. ૨૦૦૧ (૩)
સંબંધોનું આકાશ (શરીફા વીજળીવાળા) – રાજેશ પંડયા. ૨૦૧૨ (૪)
સંવેદનશીલ સ્મરણયાત્રા (એમ. વી# કામથ) – કિશોર વ્યાસ. ૨૦૧૦ (૧)
સાક્ષરનો સાક્ષાત્કાર (રાધેશ્યામ શર્મા) – કિશોર વ્યાસ. ૨૦૦૦ (૪)
સેતુબંધ (પત્ર સંપાદન : વિજય શીલચદ્રસૂરિ) – સિલાસ પટેલિયા. ૨૦૦૩ (૩)
સ્ટેથોસ્કોપ (રઘુવીર દવે) – નિખિલ ખારોડ. ૧૯૯૭ (૪)
સ્મરણો ભીનાં ભીનાં (જયંત પંડયા) – દર્શના ધોળકિયા. ૧૯૯૭ (૧)
સ્વાતંત્ર્યસંગ્રામની વસંત (નારાયણ દેસાઈ) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
સ્વામી અને સાંઈ (સંપા. હિમાંશી શેલત) – શરીફા વીજળીવાળા. ૧૯૯૫ (૨)
હું પોતે (નારાયણ હેમચંદ્ર) – કિશોર વ્યાસ. ૨૦૦૨ (૨)
હેવન્સ કોસ્ટ (માર્ક ડોટી) – હિમાંશી શેલત. ૨૦૧૧ (૪)
હૈયું કટારી અને હાથ (જુવાનસિંહ જાડેજા) – રતિલાલ બોરીસાગર. ૨૦૧૩ (૪)