‘પ્રત્યક્ષ'સૂચિ/૧૨ અન્ય: વ્યાપક
૧૨. અન્ય, વ્યાપક : ઇતિહાસ-વિજ્ઞાન-કળા-પર્યાવરણ-સંકલન
અજબ સજીવસૃષ્ટિ (વિજ્ઞાન : પરેશ માંકડ) – નગીન મોદી. ૧૯૯૩ (૩)
અતીતના આયનામાં સૌરાષ્ટ્ર (ઇતિહાસ : જયમલ્લ પરમાર)
– નરોત્તમ પલાણ. ૨૦૦૩ (૧)
અરધી સદીની વાચનયાત્રા (સંપા. મહેદ્ર મેઘાણી) – ડંકેશ ઓઝા. ૨૦૦૭ (૧)
અંધકારનો ઉજાસ (વિજ્ઞાન : દિવ્યેશ ત્રિવેદી) – નગીન મોદી. ૧૯૯૪ (૧)
આધુનિક ભારતીય ચિંતન (વી. એસ. નરવણે : અનુ. ભાવના ત્રિવેદી)
– નીતિન વ્યાસ. ૧૯૯૩ (૨)
આપણું જીવન... ડૉક્ટરના હાથમાં (સુશીલા કારીઆ)
– કિરણ શિંગ્લોત. ૨૦૧૫ (૪)
ઓડિસ્સી (સુનીલ કોઠારી) – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૧ (૩)
કચ્છ તારી અસ્મિતા (સંપા. કીર્તિ ખત્રી) – સુધા પંડયા. ૧૯૯૭ (૧)
કિશોરોનું મનોરાજ્ય (મનોવિજ્ઞાન : ઊર્મિલા શાહ) – જિજ્ઞા વ્યાસ. ૨૦૦૬ (૨)
કોમવાદની સમસ્યા (નગીનદાસ સંઘવી) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૫ (૩–૪)
ગગનવિજ્ઞાન (બેન્જામિન સુવાર્તિક) – નગીન મોદી. ૧૯૯૬ (૩)
ગમતાંનો ગુલાલ (સંકલન : બળવંત પારેખ) – રમણ સોની. ૨૦૦૪ (૨)
ગાંધીજી : આરપાર વીંધતું વ્યિક્તત્વ(મંજુ ઝવેરી) – માવજી કે# સાવલા.૨૦૦૪(૪)
ગાંધીના ક ખ ગ (સંપા. મહેદ્ર મેઘાણી) – રમણ સોની. ૧૯૯૪ (૪)
ગુજરાતી સર્જનાત્મક ગદ્ય (સંપા. સુરેશ જોષી)
– ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૬ (૨)
ગુપ્તધન (રવીદ્રનાથ, અનુ. સંપા. રમણલાલ સોની) – રમણ સોની. ૧૯૯૮ (૨)
ગુરુદત્તની ફિલ્મકલા (જયંત પીઠડિયા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
ગ્રંથમાળ (ગોવર્ધન શર્મા, વ.) – બાબુલાલ ગોર. ૧૯૯૩ (૨)
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા(સંપા. મહેદ્ર મેઘાણી) – સિલાસ પટેલિયા. ૧૯૯૭(૨)
જ્ઞાન-વિજ્ઞાન (નાથાલાલ વસા) – નગીન મોદી. ૧૯૯૪ (૧)
ટ્રેકિંગ (અનુ. કુંદન વ્યાસ) – ડંકેશ ઓઝા. ૨૦૦૫ (૧)
દૃઢબલની ઉપચારકથાઓ (લાભશંકર ઠાકર) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
પર્યાવરણની સમસ્યા (એમ. જી# પારેખ) – સુભાષ દવે. ૧૯૯૫ (૩–૪)
પાઠશાળા (પ્રદ્યુમ્નવિજયસૂરિ) – રમણ સોની. ૨૦૦૫ (૪)
પુષ્પાચ્છાદિત વૃક્ષો (અનુ. ઈશ્વર કૃષિકાર) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૨)
પ્રતિસાદ (મંજુ ઝવેરી) – વિજય શાસ્ત્રી. ૨૦૦૧ (૧)
પ્રિય શિશુ (અનુ. ગીતા માણેક) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૩)
ફિલસૂફીની આસપાસ (માવજી સાવલા) – મધુસૂદન વ્યાસ. ૨૦૦૬ (૪)
ફિલ્માવલોકન (અભિજિત વ્યાસ) – ઉષાકાન્ત મહેતા. ૧૯૯૧ (૪)
ફીલ્મીંગ ધ ગોડ્સ (ફિલ્મ-સંશોધન : રેવલ ડ્વાયર) – અમૃત ગંગર. ૨૦૦૭(૩)
બટુભાઈ ઉમરવાડિયા : સમગ્ર સાહિત્ય (સંપા. જસવંત શેખડીવાળા)
– રમણ સોની. ૧૯૯૪ (૪)
બાળઆરોગ્યશાસ્ત્ર (આઈ# કે# વીજળીવાળા) – કિરણ શિંગ્લોત. ૨૦૦૪ (૨)
બાળઉછેરમાં બાળસાહિત્યનું સ્થાન (ઈશ્વર પરમાર) – ઉર્વી તેવાર. ૨૦૦૬ (૩)
બાળકો શાથી નિષ્ફળ નીવડે છે? (ચિંતન : અનુ. કિરણ શિંગ્લોત)
– રમણ સોની. ૧૯૯૬ (૧)
બેત્રોલ્ટ બ્રેખ્ત : જર્નલ્સ ૧૯૩૪–૫૫ (સંપા. હ. યૂ# રોરિસન)
– હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૫ (૧)
બોન્સાઈ : વામનવૃક્ષ (બાલકૃષ્ણ જોશી, વ.) – રૂપલ સોની ૨૦૦૬ (૩)
બોલીવૈડ સિનેમા (વિજય મિશ્ર) – અમૃત ગંગર. ૨૦૦૩ (૧)
ભાગ્યવતી ધરાશ્રેણી (તબીબી : મનુ જપી) – કિરણ શિંગ્લોત. ૨૦૦૭ (૧)
ભારતીય ચિત્રપટ સૃષ્ટિચે આદ્ય પ્રવર્તક (ફિલ્મ સંશોધન : શશિકાન્ત કિણીકર)
– અમૃત ગંગર. ૨૦૦૭ (૩)
મજેદાર ગણિત (બી. એમ. શાહ) – કિરણ શિંગ્લોત. ૨૦૧૫ (૩)
મધર ઇન્ડિયા (ગાયત્રી ચેટરજી) – અમૃત ગંગર. ૨૦૦૩ (૨)
મનોહર છે તો પણ; વગેરે (મરાઠી કૃતિઓ) – અરુણા જાડેજા. ૨૦૧૫ (૨)
મહાત્મા અને ગાંધી (ચદ્રકાન્ત બક્ષી) – રમણ સોની. ૨૦૦૪ (૪)
મહિલા-શ્રમ-શિક્ત(સંપા. અનુ. અક્ષયકુમાર દેસાઈ, વ.) – મીનલ દવે. ૧૯૯૫(૧)
મૂલ્યો અંગે નહેરુ (કનુભાઈ જાની) – રમણ સોની. ૨૦૦૬ (૨)
રામનારાયણ પાઠક ગ્રંથાવલિ (સંપા. હીરાબહેન પાઠક) – રમણ સોની. ૧૯૯૩(૨)
રેકી : ઉપચારપદ્ધતિ (માલા કાપડિયા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
રોજ રોજની વાચનયાત્રા (સંપા. મહેદ્ર મેઘાણી) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪(૨)
વાર્તા-અનુવાદ શિબિર વિશે – નીના ભાવનગરી. ૨૦૧૬ (૨)
વિજ્ઞાન વિસ્મય (રમેશ પટેલ) – નગીન મોદી. ૧૯૯૪ (૩)
વિજ્ઞાનદર્શન (બેન્જામિન સુવાર્તિક) – નગીન મોદી. ૧૯૯૬ (૨)
વિજ્ઞાનપથ (કિશોર પંડયા) – નગીન મોદી. ૧૯૯૫ (૨)
વિજ્ઞાનરંગ (કિશોર પંડયા) – નગીન મોદી. ૧૯૯૩ (૩)
વિજ્ઞાનલોક (બેન્જામિન સુવાર્તિક) – નગીન મોદી. ૧૯૯૩ (૩)
વિજ્ઞાનવિકાસગાથા (બી. એ# પરીખ) – નગીન મોદી. ૨૦૦૦ (૩)
વિવિદિશા (ચર્ચાપત્રો : જે# આર# વઘાસિયા) – ડંકેશ ઓઝા. ૨૦૦૧ (૨)
શિક્ષણની આરપાર (ફાધર વર્ગીસ પોલ) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૩)
શ્રેષ્ઠ ઉમાશંકર (સંપા. નિરંજન ભગત, વ.) – રમણ સોની. ૨૦૦૫ (૩)
સચિત્ર દિવ્યૌષધિદર્શન (શોભન) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
સફળ થવું અઘરું નથી (જનક નાયક) – પન્ના ત્રિવેદી. ૨૦૦૬ (૨)
સંચય (મહાદેવભાઈ દેસાઈ, ર# વ. દેસાઈ, ધૂમકેતુ) – ૧૯૯૧ (૩)
સંદેશાવ્યવહાર (મોહનભાઈ વિરોજા) – નગીન મોદી. ૧૯૯૬ (૧)
સાહિત્યમાં ‘ચાંચિયાગીરી'; ‘પારકું પોતાનું'; ‘વસંત વિલાસ'ની ચોરી;
‘સંશોધનનો મોઘમ ઉપયોગ' – ઝવેરચંદ મેઘાણી. ૨૦૦૯ (૪)
સાહિત્યસામયિકની ઉપાદેયતા(ભાનુ કાળે : અનુ. અરુણા જાડેજા) – ૨૦૧૧(૩)
સાંબરડાથી સ્વમાનનગર (હર્ષદ દેસાઈ,વ.) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૫ (૩–૪)
સોનલ માનસિંગનો નર્તનપ્રયોગ : દ્રૌપદી – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૫ (૨)
સ્ત્રીની આરપાર (દિનેશ દેસાઈ) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૪ (૩)
સ્વાવલંબી ચિકિત્સા (શોભન) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
હિંદ છોડો લડત (ચદ્રકાન્ત મહેતા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
હીરક કેસૂડાં (સંપા. રમણીક મેઘાણી) – અજય રાવલ. ૧૯૯૪ (૪)