‘પ્રત્યક્ષ'સૂચિ/૧૪. વિવિધ વિભાગો/રૂપાન્તર-શ્રેણી(સાહિત્યકૃતિ-ફિલ્મકૃતિ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search

(૬). રૂપાંતર શ્રેણી : સાહિત્યકૃતિ પરથી ફિલ્મકૃતિ – તુલના અને ચર્ચા

      દરેક કૃતિયુગ્મના સમીક્ષક અમૃત ગંગર

અભુ મકરાણી (વાર્તા : ચુનીલાલ મડિયા,
       ફિલ્મ : મિર્ચ મસાલા – ફિલ્મકાર કેતન મહેતા). ૨૦૧૨ (૨)
ઉસકી રોટી (વાર્તા : ફિલ્મકાર મણિ કૌલ). ૨૦૦૮ (૩)
ઍનિમી ઑફ પીપલ (નાટક : ઇબ્સન – ગણશત્રુ – ફિલ્મકાર સત્યજિત રાય)
                                  . ૨૦૧૩ (૧)
કંકુ (વાર્તા : પન્નાલાલ પટેલ – ફિલ્મકાર કાંતિલાલ રાઠોડ). ૨૦૧૧ (૪)
કાશીનો દીકરો (વાર્તા : વિનોદિની નીલકંઠ – ફિલ્મકાર કાન્તિ મડિયા). ૨૦૧૦(૩)
ખંડહર (વાર્તા : પ્રેમેદ્ર મિત્ર – ફિલ્મકાર મૃણાલ સેન). ૨૦૦૯ (૧)
ઝેર તો પીધાં છે જાણી જાણી (નવલકથા : દર્શક. ફિલ્મકાર ઉપેદ્ર ત્રિવેદી). ૨૦૧૧(૪)
દેવદાસ (વાર્તા : શરદબાબુ – ફિલ્મકાર પ્રથમેશ બરુઆ). ૨૦૦૯ (૪)
નષ્ટનીડ (વાર્તા : રવીદ્રનાથ – ફિલ્મકાર સત્યજિત રાય). ૨૦૦૮ (૪)
ભારતીય સિનેમા અને શેક્સપિયર. ૨૦૧૪ (૨–૩)
મળેલા જીવ (નવલકથા : પન્નાલાલ પટેલ – ફિલમકાર મનહર રસકપૂર). ૨૦૧૦(૨)
માનવીની ભવાઈ (નવલકથા : પન્નાલાલ પટેલ – ફિલ્મકાર ઉપેદ્ર ત્રિવેદી). ૨૦૧૧(૧)
માયાદર્પણ (વારતા : ફિલ્મકાર કુમાર શહાની). ૨૦૦૮ (૨)
મારે ગયે ગુલફામ (વાર્તા : ફણીધરનાથ રેણુ;
       ફિલ્મ તીસરી કસમ – ફિલ્મકાર બાસુ ભટ્ટાચાર્ય. ૨૦૧૨ (૩)
મેઘે ઢાકા તારા (નવલકથા : શિક્તપદ રાજગુરુ – ફિલ્મકાર ૠત્વિક ઘટક). ૨૦૦૯(૨)
સદ્ગતિ (વાર્તા : પ્રેમચંદ – ફિલ્મકાર સત્યજિત રાય). ૨૦૧૨ (૪)
સરસ્વતીચંદ્ર (નવલકથા : ગો. મા. ત્રિપાઠી
                 – ફિલ્મકાર ગોવિંદ સરૈયા) ૨૦૧૪ (૧અને૨)
સૂરજ કા સાતવાં ઘોડા (નવલકથા : ફિલ્મકાર શ્યામ બેનેગલ). ૨૦૦૮ (૧)