‘પ્રત્યક્ષ'સૂચિ/૧૯. વિશેષાંકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૯. વિશેષાંકો

[૧૯૯૧–૨૦૧૬ના ગાળામાં ‘પ્રત્યક્ષ'ના છ વિશેષાંકો/વિશેષાંગો પ્રગટ થયેલા. એનાં લખાણોની સૂચિ અહીં અલગ કરી છે, જેથી એના આખા પરિરૂપનો સવિગત, એક સાથે ખ્યાલ મળે. સામયિક સંપાદક વિશેષાંકનો અનુક્રમમૂળમાં લેખકો (=સંપાદકો)ના પ્રથમ નામના અકારાદિક્રમે હતો એ અહીં સામયિકોના અકારાદિક્રમેે મૂક્યો છે કેમ કે લેખકનામ સૂચિ તો પાછળ અલગ કરી જ છે.]

==== ૧. સામયિક સંપાદક વિશેષાંક : ૧૯૯૫ [જુલાઈ-ડિસેમ્બર (સંયુક્ત અંક ૩-૪)] ====
સામયિક-નામ – સંપાદકનું કથન
અભિવ્યિક્ત – સતીશ ડણાક
અરવરવ – પ્રવીણ દરજી
ઉદ્દેશ – રમણલાલ જોશી
ઉન્મૂલન – ચિનુ મોદી
ઊહાપોહ – રસિક શાહ, જયંત પારેખ
એકાંકી – ગુલાબદાસ બ્રોકર
એતદ્ – રસિક શાહ, જયંત પારેખ, શિરીષ પંચાલ
ઓમીસિયમ – ચિનુ મોદી
કલમ અને કિતાબ – કૃષ્ણવીર દીક્ષિત
કવિલોક – જયંત પારેખ, ધીરુ પરીખ
કંકાવટી – રતિલાલ ‘અનિલ'
કુમાર – ધીરુ પરીખ
કૃતિ – ચિનુ મોદી, સુભાષ શાહ
ક્યારેક – સુધીર દેસાઈ
ગગન – પુરુરાજ જોશી
ગદ્યપર્વ – ભરત નાયક
ગ્રંથ – યશવંત દોશી
ટેન્ટ્રમ – મધુ કોઠારી
ટેન્શન – બાબુ સુથાર
ડ્રાંઉડ્રાંઉ – મધુ કોઠારી
ઢંઢેરો – બાબુ સુથાર
તાદ≥ર્ય – મફત ઓઝા
દસમો દાયકો – મણિલાલ હ. પટેલ
ધબક – રશીદ મીર
નવચેતન – મુકુન્દ શાહ
નવનીત-સમર્પણ – દીપક દોશી
પરબ – ગુલાબદાસ બ્રોકર, યશવંત શુક્લ, ભોળાભાઈ પટેલ,
                       ચંદ્રકાન્ત ટોપીવાળા, ચંદ્રકાન્ત શેઠ
પ્રત્યક્ષ – રમણ સોની, નીતિન મહેતા
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક – મંજુ ઝવેરી
બુદ્ધિપ્રકાશ – યશવંત શુક્લ, મધુસૂદન પારેખ
ભાષાવિમર્શ – ચદ્રકાન્ત શેઠ, ચંદ્રકાન્ત ટોપીવાળા
મનીષા – રસિક શાહ
મિલાપ – મહેદ્ર મેઘાણી
મોનો ઈમેજ – મધુ કોઠારી
યા હોમ – સિતાંશુ યશશ્ચંદ્ર, નીતિન મહેતા
યુવક – રાધેશ્યામ શર્મા
રે – પ્રબોધ પરીખ, ચિનુ મોદી
વાણી – મોહનભાઈ પટેલ
વિ – અજિત ઠાકોર
વિદ્યાપીઠ – મોહનભાઈ પટેલ
વૃશ્ચિક – ગુલામમોહમ્મદ શેખ
શબ્દસૃષ્ટિ – પ્રવીણ દરજી, જ્યોતીષ જાની, હર્ષદ ત્રિવેદી
સહૃદય – જ્યોતિષ જાની
સંજ્ઞા – જ્યોતિષ જાની
સંદર્ભ – પ્રબોધ પરીખ, સિતાંશુ યશશ્ચંદ્ર,
સામ્પદ્નત – મોતીભાઈ પટેલ
સેતુ – ગણેશ દેવી
સાયુજ્ય – ગુલામમોહંમદ શેખ
સૌજન્યમાધુરી – યાસીન દલાલ

ઉમાશંકર જોશી (સંપા. ‘સંસ્કૃતિ') – ચદ્રકાન્ત શેઠ
ચુનીલાલ મડિયા(સંપાદક : રુચિ) – નીતિન મહેતા
બચુભાઈ રાવત (સંપાદક : કુમાર) – ધીરુ પરીખ
સુરેશ જોષી (સંપાદક : વાણી, વગેરે અનેક સામયિકો ) – જયંત પારેખ


==== ૨. ગ્રંથસમીક્ષા વિશેષાંક : ૧૯૯૮ [જુલાઈ-સપ્ટેમ્બર] ====
ગ્રંથસમીક્ષા : સ્વરૂપ અને લöય – જયંત કોઠારી
ગુજરાતી ગ્રંથસમીક્ષાના પ્રશ્નો – રમણ સોની
સળગતી હવાઓ (કવિતા : સરૂપ ધ્રુવ)
                 – જયદેવ શુક્લ, જગદીશ ગૂર્જર – અને ચર્ચા
એ લોકો (વાર્તા : હિમાંશી શેલત) – વિજય શાસ્ત્રી, ભરત મહેતા – અને ચર્ચા
સોમતીર્થ (નવલકથા : રઘુવીર ચૌધરી)
               – કાન્તિ પટેલ, શરીફા વીજળીવાળા – અને ચર્ચા


==== ૩. સૂચિ વિશેષાંક : ૨૦૦૭ (ઑક્ટો.-ડિસે.) ====
અધ્યયનનો આધારસ્તંભ : સામયિક સૂચિ – જયંત મેઘાણી
કૅટલૉગ ઑફ નેટિવ પબ્લિકેશન્સ (સંપા. ગ્રાન્ટ અને પીલ) – દીપક મહેતા
ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (સંપા. અચ્યુત યાજ્ઞિક, કિરીટ ભાવસાર)
                                  – દીપક મહેતા
ગુજરાતીમાં સૂચિકાર્ય (સૂચિઓની સૂચિ) સંકલન – ભાર્ગવ જાની
પરબ-સૂચિ (સંપા. ઈતુભાઈ કુરકુટિયા, પારુલ દેસાઈ, રમેશ દવે) – જયંત મેઘાણી
પ્રકાશ વેગડનું સૂચિક્ષેત્રે પ્રદાન – મણિભાઈ પ્રજાપતિ
‘પ્રત્યક્ષ'ની સૂચિ (૧૫ વર્ષ) – કૃતિ પટેલ અને અન્ય
મિત્રાણામ્ સૂચિકારો।઼સ્મિ... – (પ્રત્યક્ષીય) રમણ સોની
[ગુજરાતી] સામયિક લેખ સૂચિ : ૧૯૭૫, ૧૯૭૬ (સંપા. કનુભાઈ શાહ,
                        કિરીટ ભાવસાર) – કિશોર વ્યાસ
સર્વગ્રાહી લઘુચિત્ર (‘પ્રત્યક્ષ'નાં ૧૫ વર્ષની સૂચિ) – રમણ સોની
સામયિક લેખ સૂચિ : ૧૯૯૬-૨૦૦૦ (સંપા. રમણ સોની) –મણિભાઈ પ્રજાપતિ
સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી (‘પ્રત્યક્ષ'નાં ૧૫ વર્ષ) – કિશોર વ્યાસ
સૂચિકાર્યના અનુભવની કેડી પર (‘પ્રત્યક્ષ'નાં ૧૫ વર્ષની સૂચિ)
                           – કૃતિ પટેલ, સપના મોદી==== ૪. અનુવાદ વિશેષાંગ : ૨૦૧૩ [અંક ૧ : જાન્યુ.માર્ચ; અંક ૨ : એપ્રિલ-જૂન] ====
અનુવાદવિમર્શ : પ્રાસ્તાવિક અને ચર્ચાઘટકો – રમણ સોની (૧)
અનુવાદની ભૂમિકા (પ્રવેશક વક્તવ્ય) – ચદ્રકાન્ત ટોપીવાળા(૧)
અનુવાદ-સમીક્ષા (‘અ ડોલ્સ હાઉસ'ના અનુવાદ વિશે) – હિમાંશી શેલત (૨)
ભાષાંતર નહીં, સર્જનશીલ નવસંસ્કરણ – જયંત મેઘાણી (૨)
મારી અનુવાદ પ્રક્રિયા – સુષમા લેલે (૧)
હેવાલ : ચર્ચા અને તાજગી – અજય રાવલ અને અન્ય (૧)

==== ૫. પાઠયપુસ્તક વિશેષાંગ : ૨૦૧૪ [જુલાઈ-ડિસેમ્બર (સંયુક્ત)] ====
અર્થશાસ્ત્રનું પાઠયપુસ્તક ધોરણ-૧૧ – રમેશ બી. શાહ
ઓગણીસમી સદીનાં ગુજરાતી પાઠયપુસ્તકો – દીપક મહેતા
ગુજરાતી ધોરણ ૧૨ વ્યાકરણ – વિનાયક ધોત્રે
ગુજરાતીનાં પાઠયપુસ્તકો : પરિરૂપ અને પ્રક્રિયા – રતિલાલ બોરીસાગર
ગુજરાતીનાં પાઠયપુસ્તકો : શિક્ષકની નજરે – વિભા નાયક
ધોરણ ૮નું ગુજરાતી અને ધોરણ ૯નું અંગ્રેજી – હિમાંશી શેલત
પાઠયપુસ્તક-નિર્માણ અને વિદ્યાર્થી-વાચક (પ્રત્યક્ષીય) – રમણ સોની
પાંચમાથી દસમા ધોરણ સુધીનાં પાઠયપુસ્તકોમાં કાવ્યો – મણિલાલ હ. પટેલ
પાંચમાથી દસમા ધોરણ સુધીનાં પાઠયપુસ્તકો – દર્શના ધોળકિયા
વિદ્યાપીઠ વાચનમાળા અને આજનાં પાઠયપુસ્તકો – શ્રદ્ધા ત્રિવેદી
શાલેય પાઠયપુસ્તકો : ગુજરાતી ભાષા અને વ્યાકરણ – હર્ષવદન ત્રિવેદી
સંસ્કૃત પાઠયપુસ્તક : ધોરણ ૧૨ – નીના ભાવનગરી
હોપવાચનમાળા (ગુજરાતી સાહિત્યકોશ-૩) – રતિલાલ બોરીસાગર


==== ૬. અવલોકન-વિશ્વ : ૨૦૧૭ [વિશેષાંક ગ્રંથ] ====
અનુક્રમ

૧. ભારતીય ગ્રંથો
અસમિયા પુસ્તક – લેખક, ૦ સમીક્ષક
વાર્તા. ફ્રેમોર બાહિરેર જોનાકિ પોરુવા બોર – મૌસમી કંદાલી, ૦ પોરી હિલોઈદરી નાટક. ચિત્રલેખા – અરુણ શર્મા, અનુ. રૂમા ફૂકન, ૦ મહેશ ચંપકલાલ ઉડિયા
વાર્તા. કંટા ઓ અન્યાન્ય ગલ્પ – ગૌૌર હરિદાસ, ૦ રેણુકા સોની નવલકથા. શેષ ઈશ્વર – પ્રતિભા રાય, ૦ વર્ષા દાસ, બસંતકુમાર પાંડા ઉદૂર્
કવિતા. રાસ્તા યે કહીં નહીં જાતા – શીન કાફ ‘નિઝામ', ૦ ચિનુ મોદી કન્નડ
નવલકથા. કાર્વાલ્હો – કે. પી. પૂર્ણચંદ્ર તેજસ્વી, અનુ. ન. એ. શંકરી, ૦ સંધ્યા ભટ્ટ કાશ્મીરી
કવિતા. કશ્મીરી રામાયણ – સંપા. રત્તન તલાશી, ૦ શિરીષ પંચાલ
નવલકથા. ઝુ તી ઝોલાન – અખ્તર-મોઈ-ઉ-દિન, ૦ રત્તન તલાશી,
                                            (અનુ. બિપિન પટેલ)
ગુજરાતી
કવિતા. અનિત્ય – નીતિન મહેતા, ૦ સેજલ શાહ ૦ રાધેશ્યામ શર્મા કળાવિચાર. નીરખે તે નજર – ગુલામમોહંમદ શેખ, ૦ પીયૂષ ઠક્કર, જયદેવ શુક્લ ગુજરાતી/અંગ્રેજી
ભાષાશિક્ષણ. લર્ન ગુજરાતી – વેણુ મહેતા ૦ નરેશ વેદ તમિળ
નવલકથા. પુક્કુઝ્હી– પેરુમલ મુરુગન, (અંગ્રેજી) પાયર
                         – અનુ. અનિરુદ્ધ વાસુદેવન, ૦ હિમાંશી શેલત
પંજાબી
નવલકથા. શાન્તિપરવ – દેસરાજ કાલી, ૦ નીતિ સિંહ, (અનુ. રમણ સોની)

બંગાળી
કવિતા. તુમિ શુધુ નીરવ ચિત્કાર – શંખ ઘોેષ ૦ રણજિત દાસ,
                                અનુ. રણજિત સાહા, રમણીક સોમેશ્વર
ભારતીય અંગ્રેજી
નવલકથા. વન ઇન્ડિયન ગર્લ – ચેતન ભગત, ૦ હિમાલી શિંગ્લોત આત્મકથન. એડિટર અનપ્લગ્ડ – વિનોદ મહેતા, ૦ ડંકેશ ઓઝા આત્મકથન. ધી એક્ટ ઑફ લાઇફ – અમરીશ પુરી, ૦ બકુલ ટેલર ચરિત્ર. પ્રિન્સ ઑફ ગુજરાત... – રાજમોહન ગાંધી, ૦ અશોક મેઘાણી ચરિત્ર. ડૉ. üયૉર્જ બુહ્લર – વૌશાલી કરમરકર, ૦ દીપક મહેતા લોકસાહિત્ય. ફોક ટેલ્સ ઑફ ફરગોટન ફોક – સેમ્યુઅલ દાણી, ૦ હસુ યાજ્ઞિક કલાવિવેચન. ધ સ્પિરિટ ઑફ ઇન્ડિયન પેઇિન્ટંગ્સ – બ્રેજન ગોસ્વામી,
                                             ૦ ગુલામમોહમ્મદ શેખ સંસ્કૃતિવિચાર. સોસાયટી, રિપ્રેઝન્ટેશન ઍન્ડ ટેક્સ્ચ્યુઆલિટી
                     – સંપા. સુકલ્પ ભટાચારજી, સી. જોશુઆ થોમસ,
                                                   ૦ સુહાગ દવે ફિલ્મવિચાર. ઇલ્યુમિનેટીંગ ઍગની : રિત્વીક ઘટક – દેવયાની હલદર ૦ અમૃતગંગર ઇતિહાસવિચાર. ફ્રોમ ધ રુઈન્સ ઑફ ઍમ્પાયર – પંકજ મિશ્રા,
                              ૦ અવધેશકુમાર સિંહ, (અનુ. સુહાગ દવે)
મરાઠી
નવલકથા. અવકાળી પાવસાચ્યા દરમ્યાનચી ગોષ્ટ – આનંદવિંગકર, ૦ કૃષ્ણા કિંબહુને, (અનુ. અરુણા જોશી)
ડાયરી. વાચણાર્યાચી રોજનિશી – સંપા. સતીશ કાળસેકર, ૦ સંજય ભાવે ચરિત્ર. પ્રિય બાબુઆણ્ણા– નંદા પૈઠણકર, ૦ અરુણા જાડેજા શાસ્ત્ર. વેદાર્થનિર્ણયાચા ઇતિહાસ – મધુર અનંત મહેંદળે, ૦ હેમન્ત દવે
રાજસ્થાની/હિંદી
સંશોધન. મીરાંબાઈ કા ઐતિહાસિક ચરિત્ર – કલ્યાણસિંહ શેખાવત,
                                                ૦ નરોત્તમ પલાણ સંસ્કૃત/હિંદી
 વ્યાકરણ. પતંજલિવિરચિત વ્યાકરણમહાભાષ્યમ્– અનુ.હરિનારાયણ તિવારી,
                                                ૦ હર્ષવદન ત્રિવેદી સિંધી
કવિતા. મનુષનગરી – નામદેવ તારાચંદાણી, ૦ વાસદેવમોહી સિદ્ધાણી વાર્તા. ચેકબુક – વાસદેવમોહી સિદ્ધાણી, ૦ જેઠો લાલવાણી હિંદી
કવિતા. નક્ષત્રહીન સમયમેં – અશોક વાજપેયી, રઘુવીર ચૌધરી વાર્તા. રાત બાકી – રણેદ્ર, ૦ ઓમપ્રકાશ શુક્લ, (અનુ. રમણીક સોમેશ્વર) નાટક. તાજમહલ કા ઉદ્ઘાટન – અજય શુક્લ, ૦ ધ્વનિલ પારેખ આત્મકથા. એક કહાની યહ ભી – મન્નૂ ભંડારી, ૦ શરીફા વીજળીવાળા
આત્મકથા. બિહાર સે તિહાર – કન્હૈયાકુમાર, ૦ પરેશ નાયક

વિદેશી ગ્રંથો

અમેરિકન
વાર્તા. ટેલ મિ વન થીંગ –ડીના ગોલ્ડસ્ટોન, સિતાંશુ યશશ્ચંદ્ર નવલકથા. ફેમિલી લાઇફ – અખિલ શર્મા, ૦ બિપિન પટેલ નવલકથા. ધ ઇન્ફર્નો – ડેન બ્રાઉન, ૦ પ્રદીપ પંડયા નવલકથા. ધ સેલ આઉટ – પોલ બીટ્ટી, ૦ રાજેદ્રસિંહ જાડેજા નવલકથા. કટિંગ ફૉર સ્ટોન – અબ્રાહમ વર્ગીસ, ૦ રાજીવ રાણે આત્મકથા. વ્હેન બ્રેથ બિકમ્સ ઍર – પૉલ કલાનિધિ, ૦ મધુસૂદન કાપડિયા આત્મકથા. આઇ એમ મલાલા – મલાલા યુસુફઇઝ, ૦ નીલિમા શુક્લ-ભટ્ટ વિવેચન. બ્રેક, બ્લો, બર્ન – કમિલ પેગ્લિઆ, ૦ મધુસૂદન કાપડિયા વિવેચન. શૉર્ટ સ્ટોરી થિયરીઝ – વોરીકા પેટિયા, ૦ જયેશ ભોગાયતા વિવેચન. ધ હેટ્રેડ ઑફ પોએટ્રી – બેન લર્નર, ૦ મધુસૂદન કાપડિયા સંશોધન. નરસિંહ મહેતા ઑફ ગુજરાત – નીલિમા શુક્લ-ભટ્ટ, ૦ રમણ સોની શિક્ષણશાસ્ત્ર. વિઝ્ડમ્સ વર્કશોપ – જૅમ્સ એકષસ્ટેલ, ૦ પ્રવીણ જ. પટેલ ભાષાવિજ્ઞાન. ઇકોલિંગ્વીસ્ટીક્સ – ઍરન સ્ટિબ્સ, ૦ મોના પારખ ભાષાવિમર્શ. ટષવીટરેચર – એલેક્સ એસિમન, એમેટ રેન્સીસ,૦ હર્ષવદન ત્રિવેદી ભાષાવિમર્શ. ટેક્સ્ટીંગ – ડેવિડ ક્રિસ્ટલ, ૦ મેઘના ભટ્ટ વિચારવિમર્શ. હેરેટિક – આયાન હિર્સીઅલી, ૦ અશોક વિદ્વાંસ ફિલ્મવિવેચન. પ્રોજેક્શન ઑફ મેમરી – રિચાર્ડ આઈ. સૂચેન્સ્કી, ૦ અમૃત ગંગર અર્થશાસ્ત્ર. ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ નેશન્સ – રુચિર શર્મા,૦ રમેશ બી. શાહ આઇરિશ
કવિતા. સાસ્કવેશ – ગ્રેબિયલ રોઝેનસ્ટૉક,૦ દિલીપ ઝવેરી આત્મકથન-પ્રતિભાવ. લાઇન્સ ઑફ વિઝન – સંપા. જેનેટ મેકલેન,
                                                 ૦ અદમ ટંકારવી આત્મકથન -ઇન્ટરવ્યુ. સ્ટેપિંગ સ્ટોન્સ – શેઈમસ હીની, ડેનિસ ઓ ડ્રિસકોલ,
                                                  ૦ રાકેશ દેસાઈ આફ્રિકન
આત્મકથા. વ્હેન હોપ ઍન્ડ હિસ્ટરી ર્હાઈમ – અમીના કાછલિયા,
                                                ૦ વિપુલ કલ્યાણી ઇટાલિયન
આત્મકથા. ઇન ઓેલ્ટર પારોલ – ઝુમ્પા લાહિરી, ઇન અધર વર્ડઝ – અનુ. એન ગોલ્ડસ્ટેન, ૨૦૧૬૦ હિમાંશી શેલત વિવેચન. ડિસ્ટન્ટ રીડિંગ – ફ્રાન્કો મોેરેત્તિ, ૦ હર્ષવદન ત્રિવેદી કેનેડિયન
કવિતા. ધ ડોર – માર્ગારેટ એટવૈડ, ૦ રાજેદ્ર પટેલ નવલકથા. ધ મેજિક ઑફ સાયદા – એમ. જી વાસનજી, ૦ રંંજના હરીશ તિબેટિયન
કવિતા-વાર્તા. કોરા – તેનઝિન ત્સુંદુએ, ૦ રાજેશ પંડયા જાપાની/હિંદી
બાળકથા. દસ્તાને – યોકો ઇમોતો, ૦ વર્ષા દાસ પેલેસ્ટિનિયન
નવલકથા. મોનિ€ગ્ઝ ઑફ જેનીન – સુઝાન અબુલ્હાવા, ૦ સ્વાતિ જોશી પૉલિશ
કવિતા ધ લવસર્ બૉડી – બીલ વોલાક, ૦ દિલીપ ઝવેરી ફ્રેન્ચ
વિવેચન . લાઇન રિન્કોન્ટર – મિલાન કુન્દેરા, ૨૦૦૯ અનુ. એન્કાઉન્ટર – વિન્ડા
                                           એઈશર, ૦ કિરીટ દૂધાત ફ્રેન્ચ/ઇગ્લીંશ
અર્થશાસ્ત્ર. કૅપિટલ ઇન ટષવેન્ટીફર્સ્ટ સેન્ચૂરી – થોમસ પિકેટ્ટી,
                                                                        ૦ બિપિન પટેલ બ્રિટિશ અંગ્રેજી
કવિતા. બેસ્ટ ઑફ બ્રિટિશ પોએટ્રી : ૨૦૧૫ – સંપા. એમિલી બેરી,
                                             ૦ હરદીપસિંહ ગોહિલ કવિતા. ઓવર ધ મૂન – ઇમ્તિયાઝ ધારકર, ૦ ઉદયન ઠક્કર વાર્તા. ટૈ મચ હેપીનેસ – એલિસ મૂનરો, ૦ કિરીટ દૂધાત નવલકથા. ટુ યસર્ એઇટ મન્થ્સ ઍન્ડ ટષવેન્ટી એઇટ ડેઝ – સલમાન રશદી,
                                                ૦ વીનેશ અંતાણી નવલકથા. નોઇઝ ઑફ ટાઇમ – જુલિયન બાર્ન્સ, ૦ ભિક્ત વૌષ્ણવ નાટક. ધ ક્યૂરિયસ ઇિન્સડેન્ટ – (નાટક લેખક) સાયમન સ્ટિફન્સ,
                           દિગ્દર્શક મેરિયન એલિયટ, ૦ નૌશિલ મહેતા આત્મકથા. નથીંગ ટુ બી ફ્રાઇટન્ડ ઑફ – જુલિયન બાર્ન્સ, ૦ પ્રવીણસિંહ ચાવડા આત્મકથા. મેરિડ ટુ અ બેદૂઈન – માર્ગરાઇટ ગેલ્ડરમાÍસેન, ૦ ભારતી રાણે આત્મકથા. જોસેફ એન્ટોન – સલમાન રશદી, ૦ વીનેશ અંતાણી ગ્રંથ-પરિચય. ફિક્ટી પોલિટિક્સ ક્લાસિકલ – સંપા. ટોમ બટલર બઉડન,
                                                ૦ કિરણ શિંગ્લોત વિચારધારા. આઇડિયોલૉજી – ટેરી ઇગલ્ટન, ૨૦૦૭ ૦ કાન્તિ પટેલ વિચારચિંતન. ડિબેટિંગ ઇન્ડિયા – ભીખુ પારેખ, ૦ વિદ્યુત જોશી ફિલ્મવિવેચન. ધ ફિલ્મ્સ ઑફ અડૂર ગોપાલકૃષ્ણન – સુરંજન ગાંગુલી,
                                                  ૦ અમૃત ગંગર સ્પેનિશ
કવિતા. કાફે કાફકા – ઍનરિકી મોયા, ૦ કમલ વોરા વિવેચન. ઑન રાઇટિંગ : બૉર્હેસ – સંપા. સુઝાન જીલ લેવિન,
                                             ૦ ચંદ્રકાન્ત ટોપીવાળા