‘પ્રત્યક્ષ'સૂચિ/૫. નિબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પ. નિબંધ (લલિત, વિચારકેદ્રી, હાસ્ય)

અરૂપ સાગરે રૂપરતન (યજ્ઞેશ દવે) – દર્શિની દાદાવાલા. ૨૦૦૧ (૧)
આ તડ ને આ ફડ (નગીનદાસ સંઘવી) – ડંકેશ ઓઝા. ૧૯૯૯ (૧)
આક્રંદ અને આક્રોશ (સંપા. કુન્દનિકા કાપડિયા) – સિલાસ પટેલિયા. ૧૯૯૫ (૧)
આગિયાનો ઊજાસ (નગીનદાસ સંઘવી) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
આટાનો સૂરજ (રતિલાલ ‘અનિલ') – મહેદ્રસિંહ પરમાર. ૨૦૦૫ (૩)
આદિ વચનો (રમણલાલ જોશી) – સિલાસ પટેલિયા. ૧૯૯૭ (૧)
આપણો હરખ ઑર (હરીશ ખત્રી) – સમીર ભટ્ટ. ૨૦૦૫ (૩)
ઇલેક્ટ્રીક ટ્રેન (ગીતા નાયક) – સેજલ શાહ. ૨૦૧૫ (૧)
ઈશ્વર અલ્લા તેરે નામ (ગુણવંત શાહ) – મનોજ ઓઝા. ૧૯૯૪ (૪)
ઈશ્વરનો ઇનકાર (નરસિંહભાઈ પટેલ) – નગીનદાસ સંઘવી. ૧૯૯૯ (૩)
એકાંતના આકાશમાં (ગુણવંત શાહ) – વિનોદ ગાંધી. ૧૯૯૮ (૨)
ઓમ હાસ્યમ્ (રતિલાલ બોરીસાગર) – મધુસૂદન પારેખ. ૨૦૧૨ (૨)
કયું ફૂલ લઉં (કલ્લોલિની હજરત) – સમીર ભટ્ટ. ૧૯૯૩ (૨)
કાગળની પૂંછડી (લાભશંકર ઠાકર) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૪)
કૌમુદીચિંતન (વિજયરાય વૌદ્ય : સંપા. બંકિમ વૌદ્ય) – રમણ સોની. ૧૯૯૮ (૨)
ચૈતર ચમકે ચાંદની (ભોળાભાઈ પટેલ) – સિલાસ પટેલિયા. ૧૯૯૭ (૧)
જીવનનો આનંદ (કાકાસાહેબ કાલેલકર) – કાન્તિ પટેલ. ૧૯૯૭ (૩)
જ્ઞ થી ક (રતિલાલ બોરીસાગર) – દર્શિની દાદાવાલા. ૨૦૦૬ (૪)
ઝલકપંચમી (સુરેશ દલાલ) – સિલાસ પટેલિયા. ૧૯૯૮. (૧)
ઝાકળનો ઝ (લાભશંકર ઠાકર) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૪)
ઢોળી ગયાં જે તડકો (લાભશંકર ઠાકર) – માવજી કે# સાવલા. ૨૦૦૧ (૧)
દિગીશ મહેતાના શ્રેષ્ઠ નિબંધો (સંપા. ઉત્પલ પટેલ)
                       – ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૪)
દે દામોદર, દાળમાં... (કિશોર વ્યાસ) – ગુણવંત વ્યાસ. ૨૦૧૬ (૪)
દેવોની ઘાટી (ભોળાભાઈ પટેલ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૧ (૧)
દૃશ્યાવલિ (ભોળાભાઈ પટેલ) – મહેદ્રસિંહ પરમાર. ૨૦૦૨ (૨)
ધવલ આલોક, ધવલ અંધકાર (પ્રીતિ સેનગુપ્તા) – અરુણા બક્ષી. ૧૯૯૩ (૩)
નવા વિચારો (સ્વામી સચ્ચિદાનંદ) – ધવલ મહેતા. ૧૯૯૧ (૪)
નવી દિશા (સ્વામી સચ્ચિદાનંદ) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૪ (૨)
નિબંધમાલા (સંપા. વિશ્વનાથ ભટ્ટ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૨ (૩)
નિસબત (લાભશંકર ઠાકર) – સિલાસ પટેલિયા. ૨૦૦૫ (૩)
નિસર્ગલીલા (જયેદ્ર ત્રિવેદી) – માય ડિયર જયુ. ૧૯૯૫ (૨)
નીરખને (મંજુ ઝવેરી) – મધુ કોઠારી. ૧૯૯૪ (૩)
પરોઢિયે કલરવ (ગુણવંત શાહ) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૬ (૧)
પહેલું સુખ (ભગીરથ દરૂ) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૭ (૨)
પહેલું સુખ તે માંદા પડયા (વિનોદ ભટ્ટ) – નિવ્યા પટેલ. ૨૦૦૫ (૩)
પંદરમું રતન (કલ્પના દેસાઈ) – રમણ સોની. ૨૦૧૬ (૨)
પાઘડી બંધબેસતી (વિજય શાસ્ત્રી) – ઉત્પલ પટેલ. ૨૦૦૯ (૧)
પુલકિત (પુ# લ# દેશપાંડે : અનુ. અરુણા જાડેજા)
                  – માવજી કે# સાવલા. ૨૦૦૫ (૩)
પ્રતિસાદ (મંજુ ઝવેરી) – વિજય શાસ્ત્રી. ૨૦૦૧ (૧)
બકુલ ત્રિપાઠીનું તેરમું (બકુલ ત્રિપાઠી) – વિજય શાસ્ત્રી. ૨૦૦૩ (૩)
બત્રીસ કોઠે હાસ્ય (ઉર્વીશ કોઠારી) – રતિલાલ બોરીસાગર. ૨૦૧૦ (૩)
બહુવચન (ચદ્રકાન્ત બક્ષી) – સિલાસ પટેલિયા. ૨૦૦૮ (૩)
બોર (માવજી મહેશ્વરી) – ગુણવંત વ્યાસ. ૨૦૧૧ (૧)
મન સાથે મૈત્રી (બકુલ ત્રિપાઠી) – રમણ સોની. ૧૯૯૧ (૩)
માધ્યમચિંતન (યાસીન દલાલ) – નગીન મોદી. ૧૯૯૯ (૩)
માનવતાના ભેરુ (ભગીરથ બ્રહ્મભટ્ટ) – અજય રાવલ. ૧૯૯૯ (૪)
માયાનગર (રજનીકુમાર પંડયા) – જયંત ઉમરેઠિયા. ૨૦૦૫ (૪)
રાગ-વિરાગ (હરિશંકર પરસાઈ : અનુ. શાંતિલાલ મેરાઈ)
                       – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
રેલવે સ્ટેશન (હર્ષદ કાપડિયા) – સિલાસ પટેલિયા. ૧૯૯૪ (૪)
રેશમી ૠણાનુંબંધ (સુરેશ દલાલ) – સિલાસ પટેલિયા. ૨૦૦૪ (૪)
લગ્નમંગલ હાસ્યમંગલ (બકુલ ત્રિપાઠી) – રતિલાલ બોરીસાગર. ૧૯૯૭ (૪)
લગ્નેતર સંબંધો (રજનીકુમાર પંડયા) – મધુ કોઠારી. ૧૯૯૭ (૪)
વંદે હાસ્યમ્ (પ્રદ્યુમ્ન જોશીપુરા) – જયંત ઉમરેઠિયા. ૨૦૦૫ (૪)
વિનોદિકા (અંજની પારેખ) – વિજય શાસ્ત્રી. ૨૦૦૪ (૩)
વૃક્ષાલોક (મણિલાલ હ. પટેલ) – અરુણા બક્ષી. ૧૯૯૮ (૧)
શનિમેખલા (મધુસૂદન ઢાંકી) – યજ્ઞેશ દવે. ૨૦૦૭ (૧)
શાંતિ પમાડે તેને સંત કહીએ (વિપિન પરીખ) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
શિક્ષણના સિતારા (ઈશ્વર પરમાર) – ચદ્રકાન્ત જોશી. ૨૦૦૦ (૪)
શેરી (દિગીશ મહેતા) – સિલાસ પટેલિયા. ૧૯૯૭ (૨)
સડસડાટ (જિતેદ્ર દેસાઈ) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૭ (૪)
સમયની સોગાદ (રમેશ પુરોહિત) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
હવે તો જાગીએ (સ્વામી સચ્ચિદાનંદ) – લવકુમાર દેસાઈ. ૧૯૯૩ (૧)
હાસ્ય કલરવ (પ્રદ્યુમ્ન જોશીપુરા) – રમેશ પટેલ ‘ક્ષ'. ૨૦૧૫ (૪)
હાસ્ય શરદની સાથે (શરદ જોશી : અનુ. સંપા. મહેશ દવે)
                        – વિજય શાસ્ત્રી. ૨૦૦૧ (૪)
હૈયું ખોલીને હસીએ (બકુલ ત્રિપાઠી) – વિજય શાસ્ત્રી. ૧૯૯૮ (૨)